આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્મરણ : સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા – ૨ : સ્વામી વિરજાનંદ

October 1, 2012|Tags: , , , |

ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ મકાનના પહેલા માળે હતો. રસ્તાની[...]

પત્રો : સ્વામી સારદાનંદજીના પત્રો : સ્વામી સારદાનંદ

October 1, 2012|Tags: , , , |

 શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્  પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું સારું થઇ જશે. ભયથી માથું[...]

વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2012|Tags: , , , |

ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું સાધન છે, એમ માનવું. એ[...]

વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય : સ્વામી પુરુષોત્તમાનંદ

October 1, 2012|Tags: , |

એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક મોટી ભૂલ છે. એકાગ્રતા તો[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

October 1, 2012|Tags: , , |

ગતાંકથી આગળ... એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી અને સ્વામીજીના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદ[...]

વાર્તા : છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા : સંકલન

October 1, 2012|Tags: , , , |

સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. રાજાના મનમાં થાય છે :[...]

ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને પોરબંદર : પ્રો. પ્રભાકર વૈષ્ણવ

October 1, 2012|Tags: , , |

પ્રો.પ્રભાકર વૈષ્ણવ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમણે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.   ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. પરંતુ તેઓ સાત વરસના થયા[...]

ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી : દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

October 1, 2012|Tags: , |

ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે છે. ભારતીય સંસ્કૃત સાહિત્યનાં કાવ્યોમાં[...]

પ્રાસંગિક : આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

October 1, 2012|Tags: , , , |

ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી અભેદાનંદ સ્વામી વિવેકાનંદના ગુરુબંધુ હતા.[...]

સમાચાર દર્શન

October 1, 2012|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટામાં કોલકીરોડની નવી[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

November 1, 2012|Tags: , , |

अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते शिखरिशिरोमणि तुङ्गहिमालय श्र्ा्रृङ्गनिजालय मध्यगते। मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।3।। હે જગદંબા ! મારી માતા, કદમ્બવનમાં નિવાસ જેને પ્રિય છે તેવી,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેમ મા શ્યામા આવે ના ! : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2012|Tags: , , |

માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ. માસ્ટર - કેવી અવસ્થામાં એમનાં દર્શન[...]

વિવેકવાણી : નારીઓને સર્વાંગીણ કેળવણી આપો : સ્વામી વિવેકાનંદ

November 1, 2012|Tags: , , , |

શિક્ષણ... એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. (૬.૪૨-૪૩) આપણા મનુ ભગવાનનો શો આદેશ છે ?[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬: સંપાદકીય

November 1, 2012|Tags: , , |

આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ સેવા કાર્ય સ્વામી અખંડાનંદજીએ પછીથી[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

November 1, 2012|Tags: , , , |

ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ મુક્ત છે. એની અંદર કશુંક અદ્‌ભુત છે. આ સત્ય આપણે સૌ બાળકોનાં[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 2012|Tags: , , , |

ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. એમનો મત[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

November 1, 2012|Tags: , , , , |

ગતાંકથી ચાલું... એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ સ્વામીજીએ પોતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ શ્રી શ્રીમાને કર્યા અને શુદ્ધાનંદને પણ[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

November 1, 2012|Tags: , , , |

પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે. શ્રી‘મ’ અને એમનાં પત્નીને પોતાનાં સંયુક્ત કુટુંબીજનો સાથે બનતું ન હતું એટલે[...]

સંસ્મરણ : મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : સંકલન

November 1, 2012|Tags: , , , , |

ભગિની નિવેદિતાના અંગ્રેજી ગ્રંથ ‘માસ્ટર એસ આઇ સો હિમ’નો ગુજરાતી અનુવાદ ક્રમશ : અહીં પ્રસ્તુત છે. સં. બૌદ્ધ સંઘના સમાપનથી લઇને જે દિવસે સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ મહાસભાના મંચ પર[...]

સંસ્મરણ : સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા – ૩ : સ્વામી વિરજાનંદ

November 1, 2012|Tags: , , , |

શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ સમયે ચામર ઢોળતાં ઢોળતાં ભાવમાં ઉન્મત્ત થઈને ‘જય ગુરુદેવ, શ્રી[...]

વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2012|Tags: , , , |

ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને ઉપસાવેલા તાંબાના સિક્કાઓનો ઉલ્લેખ તો[...]

વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય : સ્વામી પુરુષોત્તમાનંદ

November 1, 2012|Tags: , |

ગતાંકથી આગળ...... વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે : ૧. જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું સુખદ આસન જોઈએ છે તેવી[...]

સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૭ : સ્વામી વિવેકાનંદ

November 1, 2012|Tags: , , , |

આ સર્વજનસુખપ્રદ, સર્વસંતાપહારી, મોક્ષપ્રદ, સંગીતશાસ્ત્ર શું એટલું બધું સહજ છે કે એ ચિરકાળ સુધી અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ ‘ઉસ્તાદજી’ લોકોના હાથમાં પડ્યું રહેશે? આપણે જોયું કે બીજગણિત અને શબ્દશાસ્ત્રનાં બધાં અતિસૂક્ષ્મ તત્ત્વ[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

November 1, 2012|Tags: , , |

ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે છે. ભારતીય સંસ્કૃત સાહિત્યનાં કાવ્યોમાં[...]

નાટક : જગદંબાનું પ્રથમ દર્શન : અમૂલખ ભટ્ટ

November 1, 2012|Tags: , , , |

(શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.) દૃૃશ્ય ૧ શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને[...]

Go to Top