ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪: સંપાદકીય
આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને પત્રો દ્વારા આ પરિસ્થિતિમાંથી બહાર[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।। આપણાં વસ્ત્રોનું રોજ આપણે તેમ કરીએ છીએ. અને આત્મા મૃત્યુ[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો ત્યાગ કરો. અમૃતત્વની પ્રાપ્તિનો આ[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે ‘પ્રેમ’ એ એક જ શબ્દ મારા મનમાં આવે છે. બીજાનું[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. - સં. સ્વામી શારદાનંદ દ્વારા કથિત[...]
વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી
ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી ઈંટો, કાચના મણકાઓ, ધાતુઓનાં મિશ્રણ,[...]
વાર્તા : ચરણ સ્પર્શી સ્વર : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી મૂકે છે. પેલી બાજુએ ભીની રેતી ઉપર એક સ્તબ્ધ મૂર્તિ;[...]
વાર્તા : સતી મસ્તાની : રામેશ્વર તાંત્તિયા
બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યાં પણ બહાદુર બુંદેલાઓએ એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના નેજા હેઠળ લશ્કર મોકલ્યું. મહમ્મદ ખાં દુર્ઘર્ષ અને કટ્ટર મુસલમાન હતો. દરેક[...]
સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૬ : સ્વામી વિવેકાનંદ
(મૂળ બંગાળીમાંથી હિંદીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા અનૂદિત ‘સંગીત કલ્પતરુકી ભૂમિકા’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. ફેબ્રુઆરી ૨૦૦૫ સુધીમાં સંગીત અને વાદ્ય, સંગીત પરિમાપક, સ્વરગ્રામ, નામપ્રકરણ, તીવ્ર સ્વર, આરોહ-અવરોહ, યંત્ર બાંધવાના[...]
વિવેકાનંદ પ્રેરણા સેંટરનો ઉનાળુ વેકેશન પ્રકલ્પ : સંકલન
aસ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની પસંદ કરેલી શાળાઓના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં એક પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દિનચર્યા, સ્વચ્છતા અને સફાઈ, બીજાની[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને મૂક્યું છે. આ રીતે તેનો[...]
વિજ્ઞાન : આપણી ગાય કામધેનુ છે : સંકલન
(જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.) જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય અને કેન્સર જેવા રોગોને મટાડે[...]
પ્રેરણા : પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી ચાલું... સુસ્પષ્ટ વિરોધાભાસ કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી દીધો: ‘પાશ્ચાત્યદેશોના સમુદાયે પોતાની નૌસેના,[...]
સંસ્મરણ : સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા : સ્વામી વિરજાનંદ
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો હતો. સાથે હતા મારા કેટલાક[...]
સમાચાર દર્શન
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો હતો. સવારે ૮ થી ૧૧ શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા શ્રીમદ્[...]
શિબિર : રાજ્ય કક્ષાનો સેરેબ્રલ પાલ્સી- મિશનનો વિશેષ સેમિનાર : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિવેકહોલમાં રાજકોટના મા શારદા ફિજીયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી પ્રસ્થાપન કેન્દ્ર તેમજ ઇન્ડિયન એકેડમી ઓફ સેરેબ્રલ પાલ્સીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની એક શિબિરનું[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते।।1।। હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનદો કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ વિન્ધ્યના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધુસંગ અને પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં[...]
વિવેકવાણી : ભારતની અધોગતિનું કારણ : સ્વામી વિવેકાનંદ
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫ : સંપાદકીય
આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા સૌનો પ્રથમ ધર્મ છે, એમ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ।।28।। ‘બધા જીવો અવ્યક્તમાંથી આવે છે, વચ્ચેના કાળમાં વ્યક્ત રૂપ ધારણ[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ અને બુદ્ધિમાન હતા. હૃદય પણ[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે પોતાનાં વિદ્વતાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં. સ્વામી શુદ્ધાનંદ આ સમારંભના અધ્યક્ષ[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં. ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની બાબત છે. કેટલાક લોકો પોતાની[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. - સં. સ્વામી શુદ્ધાનંદ દ્વારા કથિત[...]




