ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
બોધકથા : વિવિધરૂપા – દિવ્યસ્વરૂપા શ્રીમા શારદાદેવી : પ્રા. ડો. મીના શાહ
(પ્રા. ડો. મીના શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ.) શ્રીમા શારદાદેવી દિવ્ય વ્યક્તિત્વધારક છે. જો દર્પણમાં ન હોય તો પ્રતિબિંબ કેવી રીતે નિર્મળ હોય? નિર્મળ પ્રતિબિંબ[...]
બોધકથા : લોભને થોભ ન હોય : રામેશ્વર તાંતિયા
રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ, પત્ની અને એક પુત્ર - ત્રણ જણ અને પચાસ વીઘા જમીન અને એમાંય વર્ષમાં બે પાકવાળી ખેતી. રહેવા માટે નાનું[...]
બોધકથા : સાવ રે સાદામાં ગેબી ગૂંજતો : કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની સરભરા વગેરે કંઈક ને કંઈક તો તેઓ કરતાં જ હોય! એટલે સામાન્ય[...]
બોધકથા : નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી
૧. અહીં જ મુક્ત થવાનું છે શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ બરાબર લાગુ પડે છે. ઠાકુર કહેતા: ‘હું તમને સાચું કહું છું કે[...]
સમાચાર દર્શન
૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું. ૨૭ ઓક્ટોબરે, સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
દિવ્યવાણી
कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहम् । साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा ॥३॥ પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી બુદ્ધિ પ્રત્યેક દેહરૂપી ઘરમાં રહે છે. સર્વત્ર રહેલા અંતરાત્મા એવા શિવ (જ્યાં)[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજનની આવશ્યકતા
ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? – હે[...]
વિવેકવાણી : ચરૈવેતિ ! ચરૈવેતિ !
હૈ વીર-હૃદય યુવકવૃન્દ...બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર. પ્રેમ અને વિસ્તાર એક જ છે. એટલે પ્રેમ જ જીવન છે, તે[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા પીડિત લોકો પર ધ્યાનમાં લીન[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ સ્મિત દર્શાવે છે. દઝાડનાર શોકને[...]
બે સિંહોનું યુદ્ધ : રામેશ્વર તાંતિયા
૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના જશવંતસિંહ અને જયપુરના મિર્ઝા રાજા જયસિંહનું નામ લઈ શકાય. જશવંતસિંહ અને જયસિંહ[...]
સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી : દુષ્યંતભાઈ પંડયા
એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ હિંમતવાન થા અને બહાદુર બન.[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ છે કે ત્યાં આપણું મન[...]
શિવ શિવ : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે ઈશ્વર છે; ઈશ્વર દર્શન આપે છે. આ વિશ્વાસની સંપત્તિ જમા[...]
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી
(ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી રીતે સમજાવી છે. જાગૃતિ, શરણાગતિ, અંદરની ભાવધારાને મજબૂત બનાવવાનાં છે.[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના આદર્શો, જે સિદ્ધાંતો અને આદર્શો સાથે[...]
બેની મને ભીતર સદ્ગુરુ મળિયા : દાસી જીવણ : ઘનશ્યામભાઈ ગઢવી
ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે, માડી ! મુને માવે લઈને મારી...[...]
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક અધ્યયન વૃત્તિને શરૂ થયે તો માંડ સોએક વરસો થયાં હશે.[...]
નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ : આત્મકૃષ્ણ સ્વામીજી
नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત તટવાળી હે નર્મદા ! તારો જય થાવ. હે નર્મદા ![...]
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’ : સંકલન
સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે એના નાક, તાળવું અને હોઠ ક્રૂર બનીને લઈ લીધા. આખો પરિવાર આ[...]
એક અસાધારણ પ્રતિભા – સ્વામી વિવેકાનંદ : નટવર આહલપરા
વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે માતા રીઝી ગયાં. અધર્મના કૌરવો મા ભારતીનાં વસ્ત્રો ખેંચી રહ્યા[...]
અહેવાલ : સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સ્મરણોત્સવ – સંક્ષિપ્ત અહેવાલ : સંકલન
૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે. પ્રકાશન : સ્વામીજીના જીવન અને સંદેશ પર ૧૦ ભાષાઓમાં ૬.૮૫ લાખ પુસ્તકો તથા ૧૨ નવા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા. ૯મી ડિસેમ્બર સુધી શાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે દોડ, વક્તૃત્વ સ્પર્ધા,[...]
દિવ્યવાણી : સંકલન
किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जड: कदाचित् ॥ ‘હે મિત્ર ! શા માટે રડે છે ? તારામાં જ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હીરાની કિંમત બધા ન જાણે
‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો પાસે તેની કિંમત કરાવીને મને[...]




