આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિવેકવાણી : યુવાનોને સંબોધન : સ્વામી વિવેકાનંદ

February 1, 2012|Tags: , , , |

હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક વાર વાંચી જજો અને તેનો અમલ કરજો. ૧. બધાં શાસ્ત્રો માને છે[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

February 1, 2012|Tags: , , , |

ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ અભિગમ જ હોતો નથી. એ[...]

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : સ્વામી રંગનાથાનંદ

February 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ।।११।। શ્રીકૃષ્ણ સાથેની આટલી વાત પછી, ‘હું લડવાનો નથી,’[...]

પતિ પરાયણ પવિત્ર નારી : સંકલન

February 1, 2012|Tags: , , |

એ એક ઘણા દુર્ભાગ્યની વાત હતી. એના પતિએ જ એને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. અંતે ‘સત્યમેવ જયતે’ની જેમ એને ન્યાય મળ્યો ખરો. આ મહાન નારી હતાં શકુંતલા. આપણા બધાના મનમાં[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2012|Tags: , , |

ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં નામગુણકીર્તન સારાં લાગવાથી પ્રયત્નપૂર્વક ઇંદ્રિય સંયમ કેળવવો પડતો નથી. ભગવાન[...]

બોધ કથા : વિરલ સાધન : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

February 1, 2012|Tags: , , |

તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે. દૂર એક નાનકડી માટીની કુટિર છે. નાની એવી પરસાળ છે.[...]

નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી

February 1, 2012|Tags: , |

(ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય તો આગળ ન વધાય. ઠાકુરની વાણી ‘દિવ્ય ઝંખના’ કે ‘દિવ્ય[...]

સૌરાષ્ટ્રના સંત કવયિત્રી ગંગાસતી : શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

February 1, 2012|Tags: , |

પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ ગંગાસતી. અનેકનાં પાતક દૂર કરતી[...]

સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું, સરખું ગોઠવવું – વગેરે અર્થ કરી શકાય છે. એટલે તુલાનાત્મક[...]

ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩ : સ્વામી આત્મકૃષ્ણ

February 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી દેવપૂજાવિધિમાં પરિક્રમા પણ છે. તેથી મા નર્મદાની પરિક્રમા પૂજા હોવાથી[...]

સંવાદ : આજે અને આવતી કાલે : ચંદુભાઈ ઠકરાલ

February 1, 2012|Tags: , |

કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કવિઓ અને સંતો એમાં આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. આવા[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

February 1, 2012|Tags: , , , |

(ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર બન્યા. વહેલી સવારે તેઓ શિયાલદા રેલવે સ્ટેશન જવા ઉપડયા. અંતે[...]

સમાચાર દર્શન

February 1, 2012|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૩૧ ડિસેમ્બર, ૨ અને ૫ જાન્યુઆરી,૧૨ના[...]

દિવ્યવાણી : શંકરાચાર્ય

March 1, 2012|Tags: , , |

यावद्वित्तोपार्जनसक्त स्तावन्निजपरिवारो सक्तः । पश्चाज्जीवति जर्जरदेहे वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં સુધી તેનો પોતાનો પરિવાર તેનામાં પ્રેમ રાખે છે. પછી જર્જરિત[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જેવા ગુરુ તેવા ચેલા : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2012|Tags: , , |

આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું[...]

વિવેકવાણી : માતૃત્વ અને સીતા : સ્વામી વિવેકાનંદ

March 1, 2012|Tags: , , |

ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્‌ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા પેઠે. તેણે માતાના જીવનનું અનુકરણ કરવું પડે; એ તેનું કર્તવ્ય છે. પરંતુ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

March 1, 2012|Tags: , , , |

યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ, ભરતખંડની પાંખો દુર્દેવે કપાતી રહી.[...]

સત્ દેવીદાસ – અમર દેવીદાસ : ઘનશ્યામભાઈ ગઢવી

March 1, 2012|Tags: , |

કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો યુગો સુધી; ઋષિએ ચીંધેલા સેવા,[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

March 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ કરીએ ત્યારે, આપણું જ્ઞાનતંત્ર ઈન્દ્રિયપદાર્થોના[...]

બે લઘુકથાઓ : સંકલન

March 1, 2012|Tags: , , |

‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા કે બાપ બાળકને એક વાર કહે છે, બે વાર કહે છે, ત્રણ-ચાર[...]

શ્રી ચૈતન્ય મહાપ્રભુની વિનમ્રતા અને ઉદાત્ત ભાવના : સંકલન

March 1, 2012|Tags: , , |

ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને આચાર્ય વલ્લભભટ્ટ એમના પ્રત્યે ખૂબ આકર્ષાયા. એક વખત ચૈતન્યદેવ પુરીમાં હતા ત્યારે[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

March 1, 2012|Tags: , |

દિવ્ય પ્રેમનો ખજાનો એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ એના ઉત્તરમાં કહ્યું: ‘એ દિવસોમાં હું એમની આધ્યાત્મિક[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

March 1, 2012|Tags: , , , |

(ગતાંકથી આગળ) સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ચૂક્યા હતા. એક વખત મઠમાં કેટલાક પંડિતો[...]

પ્રેમસાગરનું ખેંચાણ : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

March 1, 2012|Tags: , , |

ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ આશ્રય લીધો છે. બધાં તીર્થ વારંવાર, ગંગાસાગર એકવાર’. અનેક કષ્ટ[...]

પૌરાણિક ભારતમાંથી કથાઓ : શ્રદ્ધાનો દીપ : સ્વામી સુનિર્માલાનંદ

March 1, 2012|Tags: , |

શ્રદ્ધાનો દીપ તે એક સાધારણ નારી હતી પરંતુ તેની શ્રદ્ધા પૂર્ણ હતી અને તે શ્રદ્ધાના બળે તેના જીવનમાં અશક્ય જણાતી ઘટના વાસ્તવિક બની. શબરી! ભારતીય પ્રજા શબરીની કથા જાણે છે.[...]

Go to Top