આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે. ધર્મોની સમાનતાને દઢ કરતાં તેમણે કહ્યું: ‘ભાઈઓ! નાનપણથી જ હું[...]

સ્વામી વિવેકાનંદની પુણ્ય સ્મૃતિમાં : વાલ્મીકિ પ્રસાદ સિંહ

March 1, 2012|Tags: , , |

મહાન વ્યક્તિ ભાગ્યે જ જન્મ લે છે. પણ આપણા દેશ માટે એ સૌભાગ્યની વાત છે કે ૧૯મી સદીના એક જ દસકામાં ભારતની ધરતી પર ત્રણ મહાન વ્યક્તિઓ અવતરત થઈ. ૧૨[...]

બાળવિભાગ : સતી અનસૂયા : સંકલન

March 1, 2012|Tags: , , , |

પ્રભાતે સાત મહાન નારીઓ—સપ્તકન્યાને આપણે યાદ કરીએ છીએ. આમાંનાં એક છે સતી અનસૂયા. પોતાની પતિપરાયણતા અને તપશ્ચર્યા તેમજ આત્મસંયમ માટેનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ છે. તેઓ ઋષિ અત્રિનાં પત્ની હતાં[...]

ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩ : સ્વામી આત્મકૃષ્ણ

March 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે કરવાની હોવાથી નર્મદાદર્શન-સ્નાન આદિ થતાં નથી. કપિલધારા પછી ઘોર જંગલો[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2012|Tags: , , , |

(વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૧૨) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) ઈતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ - સ્વામી નિખિલેશ્વરાનંદ ૧૧૫(૩), ૧૫૭(૪), ૨૧૫(૫) નર્મદા પરિક્રમા[...]

દિવ્યવાણી

April 1, 2012|Tags: , , , |

ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः । अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥ હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર અને વરુણ - બંનેને, ઇન્દ્ર[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2012|Tags: , , |

જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર જ સર્વ ભૂતોમાં વસે છે[...]

વિવેક્વાણી : પૂણ્યભૂમિ ભારત : સ્વામી વિવેકાનંદ

April 1, 2012|Tags: , , , |

ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ[...]

સંપાદકીય : શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

April 1, 2012|Tags: , , |

ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નોના અભાવને જોઈને આપણને લાગે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

April 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं धीरं ‘જે ધીર પુરુષ દુ:ખમાં[...]

દિવ્ય રામાયણ : મોરારીબાપુ

April 1, 2012|Tags: , |

બરષા ગત નિર્મલ રિતુ આઈ । સુધિ ન તાત સીતા કૈ પાઈ ।। એકબાર કૈસે હુઁ સુધિ જાનૌં । કાલહુ જીતિ નિમિષ મહેું આનૌં ।। હે લક્ષ્મણ! વર્ષાઋતુ વીતી અને[...]

સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૪ : કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા ધર્મસિદ્ધાંતોનું કૃત્રિમ રીતે કહેલું નવનામધારી[...]

સંત મૂળદાસ : ઘનશ્યામભાઈ ગઢવી

April 1, 2012|Tags: , |

નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના એકાંત અવરની ઓળખાણ કરાવી આપે.[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ – ૪ : સ્વામી અબ્જ્જાનંદ

April 1, 2012|Tags: , , , |

(ગતાંકથી આગળ....) સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્‌ભુત હતી. એમના મનની આ અદ્‌ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત સ્વામીજીએ બેલુરમઠમાં નજીકના અંતરંગ એક[...]

ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૪ : સ્વામી આત્મકૃષ્ણ

April 1, 2012|Tags: , , |

(ગતાંકથી આગળ) લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં ચૂલાની અગ્નિમાં પ્રસાદ બન્યો-લીધો. વીસમી[...]

સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન

April 1, 2012|Tags: , , , |

સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને જોતાં જ એક શ્લોક બોલતાં[...]

બોધ કથા : તામસી : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

April 1, 2012|Tags: , , |

તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ હતો. માતાપિતાએ શ્યામવર્ણી પુત્રીનું નામ[...]

શલ્ય ચિકિત્સામાં ભારતના પ્રથમ શલ્ય ચિકિત્સકો : જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ

April 1, 2012|Tags: , |

ભારતીય આરોગ્ય વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સાનો ખજાનો આયુર્વેદ છે. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ ગણે છે અને અથર્વવેદમાં આયુર્વેદ વિશે ઘણાં સૂક્તો જોવા મળે છે. ‘જ્ઞાનનો આ મહાભંડાર’ ભારદ્વાજ, અત્રેય, અગ્નિકાય, ચરક,[...]

પ્રચંડ આત્મવિશ્વાસ : દીપકકુમાર.એ. રાવલ. ‘અજ્ઞાત’

April 1, 2012|Tags: , |

દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે, આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈના પર આધાર રાખતા નથી. સૂર્યનારાયણ કોઈના પર આધાર રાખતા નથી, કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે નહીં ચડાવે, છતાં પણ યુગોથી[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

April 1, 2012|Tags: , |

પ્રેમ જ પરમ આનંદ છે નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ ચારિત્રિક ઉન્નયન અને સામાજિક કલ્યાણ[...]

મૂઠી ઊંચેરો માનવી : ડૉ. ગીતા ગીડા

April 1, 2012|Tags: , |

કોઈ અતીતની ઘટનાને લઈને ક્યારેક આપણે ઉદાસીનતામાં સરી પડીએ અથવા તો આપણી સાથે આવું કેમ બન્યું એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યા કરે. તેવા સમયે કોઈક એવો બનાવ બને કે આપણને આપણે[...]

દુઃખ અને તેનું નિવારણ : સ્વામી આત્માનંદ

April 1, 2012|Tags: , |

માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું કંઈ ન મળ્યું હોય. થોડું[...]

સમાચાર દર્શન

April 1, 2012|Tags: , , |

શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન, પુષ્પાંજલિ, હવનના કાર્યક્રમમાં ભાવિકોએ ઉત્સાહથી[...]

દિવ્યવાણી

May 1, 2012|Tags: , , , |

तुल्यलोष्ट कांचनम् च हेय नेय धी गतं स्त्रीषु नित्य मातृरुप शक्तिभाव भावुकम्। ज्ञान भक्ति भुक्ति मुक्ति शुद्ध बुद्धि दायकं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् ।। જેઓ માટીના ઢેફામાં અને સોનામાં સમાન[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એક રસદાયક કિસ્સો : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2012|Tags: , , |

પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની પાસે એક બગીચામાં ઊતર્યાે હતો.[...]

Go to Top