આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિપોત્સવી : ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ : રમણલાલ સોની

November 1, 2011|Tags: , , |

કોલકાતાની પાસે ગંગાકાંઠે દક્ષિણેશ્વર નામે જગા છે. ત્યાં કાલીમાતાનું મંદિર છે. એ મંદિરના પૂજારી બ્રાહ્મણને બધા પાગલ સમજતા. નહિ એનાં કપડાંનું ઠેકાણું, નહિ ખાવાપીવાનું ઠેકાણું! એક દિવસ એક હાથમાં પૈસા[...]

દિપોત્સવી : અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2011|Tags: , , |

પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ નરેન, તમારે એક કામ કરવું પડશે. મારી એક વિનંતી છે.’ ત્યારે નરેને[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના જીવનમાંથી મળેલ જીવનપાથેય : ઘનશ્યામ ગઢવી

November 1, 2011|Tags: , , |

એ સાલ હતી ૧૯૭૬ની, હું મોરબી કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષા દેવા માટે રાજકોટ આવેલ, કોલેજવાડીમાં રોકાયેલ, એક દિવસ સાંજના સમયે ફરતા ફરતા શ્રીરામકૃષ્ણ આશ્રમનાં દરવાજે આવી ઊભો રહ્યો. અંદર[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ ચરિત માનસ – સાધક ચરિત : સ્વામી રામતત્ત્વાનંદ

November 1, 2011|Tags: , , |

(શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીએ તુલસીદાસના રામચરિત માનસની જેમ ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ની રચના કરી છે. એના પ્રથમ ભાગમાંથી ‘સાધક ચરિત’નો અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) (દોહા) જાકે અંશ તે અવતરહિ, યુગ[...]

દિપોત્સવી : જગદંબાનું પ્રથમ દર્શન : અમુલખભાઈ ભટ્ટ

November 1, 2011|Tags: , , |

દૃશ્ય ૧લું: જગદંબાનું પ્રથમ દર્શન શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને ઘાટ આપી રહ્યા છે. થોડીવારે મૂર્તિને સિંહાસનમાં પધરાવી[...]

દિપોત્સવી : ઉપમા રામકૃષ્ણસ્ય : કુસુમબેન પરમાર

November 1, 2011|Tags: , , |

ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ વિશે જાણવું જરૂરી છે. જેને સરખાવવામાં આવે છે[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસ્થાન : સંકલન

November 1, 2011|Tags: , , |

ઈષ્ટદેવનાં લીલાસ્થાનોનાં ચિંતન અને યાત્રા સાધકના ધ્યાન માટેનું ઉત્તમ પ્રેરક પરિબળ છે. શ્રીઠાકુર સાથે સંકળાયેલ લીલાસ્થાનો આજે મહાતીર્થ બની ગયાં છે. એમાંથી કામારપુકુર, જયરામવાટી, દક્ષિણેશ્વર અને બેલૂર મઠનાં કેટલાંક લીલાસ્થાનોનું[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવની હસ્તપ્રત અને તસવીરો : સંકલન

November 1, 2011|Tags: , , |

શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર: ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું શ્રીરામકૃષ્ણની સહી (શ્રીગદાધર ચટ્ટોપાધ્યાય, મુ.કામારપુકુર) શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર અને સહી વિશે શ્રીરામકૃષ્ણ જ્યારે કામારપુકુરમાં રહેતા હતા ત્યારે નવરાશના સમયમાં કોઈ પ્રાચીન લોકપ્રિય ધાર્મિક[...]

દિપોત્સવી : (આચંડાલા..) : સ્વામી વિવેકાનંદ

November 1, 2011|Tags: , , |

જેના પ્રેમે રસબસ કર્યાં ઠેઠ ચાંડાલ સુધ્ધાં, લોકાતીત પણ નવ ત્યજ્યો લોકકલ્યાણ માર્ગ; ત્રૈલોક્યે જે અનુપ મહિમા જાનકી-પ્રાણબંધ, ભક્તિ જ્ઞાનાશ્રયસ્વરૂપ જે રામસીતા સહિત. જેણે પોતે લયસમરને સ્તબ્ધ જેવું કરીને, આઘો[...]

દિપોત્સવી : કાવ્ય : રવીન્દ્રનાથ ટાગોર

November 1, 2011|Tags: , , |

બહુ સાધકોની બહુ સાધનાની ધારા, ધ્યાનમાં તમારા મળી ગઈ એક તારા. અસીમનો લીલાપથ નવે તીર્થ રૂપે, તમારા જીવને મળ્યે નવે રૂપે આપે. દેશને વિદેશતણા પ્રણામોમાં મારા, લઈને આવ્યો છું હું[...]

દિપોત્સવી : અડધે રસ્તે : મહેન્દ્રભાઈ જોષી

November 1, 2011|Tags: , , |

શ્વેત ધજાઓ ક્યાં ઝળહળતી અડધે રસ્તે કોને પૂછીએ! સઘળી કેડી ક્યાં જઈ મળતી અડધે રસ્તે કોને પૂછીએ! એક સરોવર આંખો સામે, એક સરોવર પીંડી પાછળ કોને કોની સરહદ છળતી અડધે[...]

સમાચાર દર્શન

November 1, 2011|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પ તેમજ દવાખાનામાં ૩૧,૦૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો છે. વિવેકાનંદ આઈ-કેર-સેન્ટર દ્વારા[...]

શ્રી દુષ્યંતભાઈ પંડ્યાને સ્મરણાંજલિ

November 1, 2011|Tags: , |

કરાંચીમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથેના પરિચયમાં આવીને તેઓશ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલા હતા. તેમણે પોતાની ૯૬ વર્ષની વયોવૃદ્ધ ઉંમર સુધીમાં ‘God Lived with Them’, ‘They Lived with God’, ‘How[...]

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રમેયાનંદજી બ્રહ્મલીન થયા

November 1, 2011|Tags: , |

સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષોમાંના એક સ્વામી પ્રમેયાનંદજી (રામગોપાલ મહારાજ)ની અંતિમ વિદાયની નોંધ લેતાં અમને હૃદયના ઊંડા દુ:ખની લાગણી થાય છે. તેઓશ્રીએ રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન હોસ્પિટલ, કોલકાતા[...]

દિવ્યવાણી

December 1, 2011|Tags: , , |

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं। विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता। विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥२०॥ ખરેખર વિદ્યા જ માણસનું[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2011|Tags: , , |

‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે જુએ.  એટલે એક દિવસ તેણે[...]

વિવેકવાણી : આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ

December 1, 2011|Tags: , , , |

આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની છાની બાબતો આપણામાં ઘૂસતી આવે[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2011|Tags: , , |

આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાંથી તેમજ લોકભાષાઓમાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬ : સ્વામી રંગનાથાનંદ

December 1, 2011|Tags: , , |

(ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો. સત્યાગ્રહના કાળમાં ત્યાં પોલીસે આતંક[...]

શાસ્ત્ર : ભારત આત્મા – શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ

December 1, 2011|Tags: , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી મધુલિકા શ્રીવાત્સવે કર્યો હતો. એનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]

પ્રાસંગિક : પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી : જોસેફાઈન મેક્લાઉડ

December 1, 2011|Tags: , , |

અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પવિત્રતા સ્વરૂપિણી મા! મેં એમને જોયાં[...]

પ્રાસંગિક : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ

December 1, 2011|Tags: , , |

શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ પ્રમાણમાં ઘણો સારો છે. પણ[...]

પ્રાસંગિક : સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ : ઘનશ્યામ ગઢવી

December 1, 2011|Tags: , , |

લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા અને સંતોની જ્યોત અખંડ રાખી[...]

બોધકથા : માનું વન : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

December 1, 2011|Tags: , , |

બાળપણમાં કયારે ગુરુ તેને ઘરમાંથી લઈ આવ્યા હતા, તે બહુ યાદ આવતું નથી. પરંતુ માની આંસુભરી આંખ, કોમળ કરુણ પ્રેમભર્યો ચહેરો યાદ આવતો. તે તો ઘરનું સરનામું પણ ભૂલી ગયો[...]

બોધકથા : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે : શરદ્‌ચંદ્ર પેંઢારકર

December 1, 2011|Tags: , , |

ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો આ ઊલટી ગંગા વહે છે. વાસ્તવિક રીતે તો પત્નીએ પતિની સેવા કરવી[...]

Go to Top