ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
બોધકથા : સજાની મજા : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ગાઢ અરણ્ય, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં પ્રવેશે નહિ. આકાશને ઢાંકતાં ઝાડપાન, શાખા પ્રશાખા ફેલાઈને લીલીછમ ચાદર પાથરી હોય તેવું લાગે છે. તેની ફાંકમાં વાદળી આકાશ દેખાય છે. આ ગહન વનમાં[...]
દુ:ખદ અવસાન : બળદેવભાઈ ઓઝા
દુ:ખદ અવસાન: પ્રસ્તાવના: અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા જગુભાઈ જેવા જાજરમાન નેતાઓથી બહુ પ્રભાવિત થતાં. એમને મનોમન નમન કરતા. એમનાં[...]
સંગીતજ્ઞ હનુમાન : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ કન્ન્ડમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) શ્રીરામ પ્રત્યેના ભાવધ્યાનને લીધે હનુમાનજી સર્વ સ્થળે અને હર સમયે આનંદિત રહેતા.[...]
આત્મિક કેળવણી : મહાત્મા ગાંધીજી
વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો, છતાં વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવાં જોઈએ, પોતપોતાનાં[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો. ૧ થી ૪ સપ્ટેમ્બરના રોજ ચંડીગઢ આશ્રમના અધ્યક્ષ સ્વામી બ્રહ્મેશાનંદજી[...]
દિવ્યવાણી
पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः सर्वांग-कन्दलित-कण्टक-कुड्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति॥२७॥ પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ- રોમાંચ આ ભરતભૂમિ તણા શરીરે, બ્રહ્માંડમંડલ બધું જ કરે પવિત્ર. न ज्ञानमुद्रा न जटा न[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ : શ્રીરામકૃષ્ણદેવ
એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો પડેલો જોયો. પત્ની એને જુએ તો એનામાં કદાચ લોભ જાગે[...]
વિવેકવાણી : દેદીપ્યમાન જ્યોતિસ્તંભ : સ્વામી વિવેકાનંદ
એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય; જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને, એ જ ઈશ્વરને કાર્ય કરી રહેલો[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને આપ્યા છે, અલબત્ત, સંન્યાસીઓ, ત્યાગીઓની[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણનું સ્મરણ : સ્વામી ભૂતેશાનંદ
(૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બંગાળીમાં આપેલ વ્યાખ્યાનનો હિન્દી અનુવાદ સુવિમલ ચેટર્જીએ કર્યો[...]
દિપોત્સવી : પરમહંસ શ્રીરામકૃષ્ણ : સ્વામી આત્મસ્થાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન,[...]
દિપોત્સવી : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ
‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧૯મી સદીના સાડા ત્રણ દાયકા[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને વિવિધ કલાઓ : સ્વામી ચેતનાનંદ
ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં હતાં. પરંતુ શ્રીરામકૃષ્ણના દિવ્ય જીવને અને એમના આધ્યાત્મિક બોધે લોકોનાં હૈયાંને સ્પર્શ[...]
દિપોત્સવી : આ સમાધિની ક્ષણો : લલિત ત્રિવેદી
આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે; વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી.. નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે. ચીપિયો ખખડે ને દ્વારો[...]
દિપોત્સવી : કર્યા ગુરુ મન માની : સ્વ. મનુભાઈ ત્રિવેદી
રામ મેં કર્યા ગુરુ મન માની. શ્રવણ પડ્યું શુભ નામ કે સુંદર આવી યાદ પુરાની, રામ મેં કર્યા ગુરુ મન માની. કામિની કાંચન ત્યાગ કરીને, જીવ, જાવ નિરવાની, કથનામૃતની પ્રથમ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને રંગકૌતુક : સ્વામી અચ્યુતાનંદ
રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના વરિષ્ઠ સંન્યાસી અને જાણીતા લેખક સ્વામી અચ્યુતાનંદજી મહારાજના શ્રીરામકૃષ્ણ સારદા સંઘ દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘પુરુષોત્તમ’માંથી બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદર્શનદોહન : ઉશનસ્
એકાંતે જે દહીં જાણે દૂધને સ્થિર રાખતાં, પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લભ્યૈ કૈં; સંસાર જળના જેવો, ચિત્ત આ દૂધના સમું, ભળે જો દૂધ ને પાણી, દૂધ છૂટું પડાય[...]
દિપોત્સવી : અમે શ્રીઠાકુરને આ ભાવે જોયા હતા : સંકલન
સ્વામી વિવેકાનંદ: શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ - (મા જગદંબા) જેને ઠાકુર ‘કાલી’ કહ્યા કરતા હતા તેઓ આ મારા દેહમાં પ્રવેશી ગયાં હતાં. તેઓ જ મને અહીં-તહીં લઈ[...]
દિપોત્સવી : ગીતરૂપક : સ્વ. વિજયાબેન ગાંધી
હૃદયમાં વસો પ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શુદ્ધ બુદ્ધ મુક્તરૂપ, પ્રેમરૂપ આનંદ રૂપ; પરમશાંતિ ધામરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ. જ્ઞાન ભક્તિ યોગરૂપ, ધર્મ કર્મ મર્મ રૂપ; સેવા ત્યાગ વૈરાગ્યરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ. આત્મ રૂપ તત્ત્વરૂપ,[...]
દિપોત્સવી : શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : શ્રી મોરારીબાપુ
(‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથના વિમોચન વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં આપેલ પ્રાસંગિક વ્યાખ્યાનનો સારાંશ અહીં પ્રસ્તુત છે. - સં.) લોકાભિરામમ્ રણરંગધીરમ્, રાજીવ નેત્રમ્ રઘુવંશનાથમ્ । નિરુપમ કરુણાકરંતમ્ શ્રીરામચંદ્રમ્ શરણમ્ પ્રપદ્યે ॥[...]
દિપોત્સવી : સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં : કેશવલાલ વિ. શાસ્ત્રી
આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ તુલનાત્મક ધર્મ અને તુલનાત્મક તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ અન્વેષક બન્યા છે. આજથી સેંકડો[...]
દિપોત્સવી : શાશ્વતીનું સંતાન: શ્રીરામકૃષ્ણ : સાધુ ટી. એલ. વાસવાણી
( સાધુ ટી. એલ. વાસવાણીના લેખ: ‘Sri Ramakrishna: A child of the eternal’ અનુવાદક: શ્રી ચંદુભાઈ ઠકરાલ) ઘણાં વર્ષો પહેલાં, મારી યુવાનીના દિવસો દરમિયાન શ્રીરામકૃષ્ણના જીવનના રહસ્યાત્મક સૌંદર્યે મને આકર્ષ્યો[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનો અપૂર્વ સંસાર : જ્યોતિબેન થાનકી
શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક છે, એ જ રીતે શ્રીરામકૃષ્ણના જીવનનાં દરેક પાસાં હિમાલયનાં ભવ્ય ગિરિ શિખરો[...]
દિપોત્સવી : સર્વધર્મ સમભાવના પયગમ્બર : દુષ્યંતભાઈ પંડ્યા
ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં આ અંક માટે એમણે પોતે લેખ લખીને જામનગરથી રવાના કર્યો હતો.[...]
દિપોત્સવી : આધુનિક સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ: ન ભૂતો ન ભવિષ્યતિ : પ્રા. ડો. ભદ્રાયુ વછરાજાની
કેટલીક ઘટનાઓ અને કેટલીક વિભૂતિઓ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. આ અમૂલ્ય એ છે કે જેનું મૂલ્ય દિનપ્રતિદિન વધતું જ જાય છે. સમય વીતતો જાય તેમ તે વિભૂતિ કાલાતીત પુરવાર[...]




