ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧ : ડો. આર. એ. માશેલકર
(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ ઈનોવેટિવ ઈંડિયા’ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् । ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद् वै तत्॥५॥ य:, જે મનુષ્ય; मध्वदम्, મધને પીતા (અર્થાત્, કર્મફળનો ઉપભોગ કરતા); इमम् जीवम् आत्मानम्, આ[...]
યુગપુરુષ – સ્વામી વિવેકાનંદ : વ્રજલાલ રા. પંડ્યા
આપણો ભારત દેશ પુણ્યશાળી છે. તેની સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વમાં આદર પાત્ર છે. પરમહંસો અને સંતોની જાગૃત ચેતનાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણું પ્રદાન કર્યું છે. તેની આધ્યાત્મિકતા વિશ્વમાં શિરમહોર[...]
મૌની સાધુ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
સાધુજીવનમાં બે સુંદર વાત સંભળાય. ‘મૌનમાત્મ વિનિગ્રહ:’, મૌન સેવવું અને પોતાને સંયમમાં રાખવું, મનને એક વિષયમાં મગ્ન રાખવાનો અભ્યાસ. મોટેભાગે જે સાધુ વાતચીત ન કરે તેને મૌનીબાબા કહેવામાં આવે છે.[...]
સંસ્મરણ : વેદોની વાર્તાઓ – વૃકોદરી વાસનાચુડેલ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો પ્રત્યે યુવાવસ્થામાં જ તેમને અણગમો[...]
આનંદબ્રહ્મ : સંકલન
(સોમસાર શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, બાંકુડા દ્વારા બંગાળીમાં પ્રકાશિત અને સ્વામી ઋતાનંદજી દ્વારા સંકલિત ‘શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજેર રસબોધ’માંથી થોડા અંશો વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. - સં.) એક અનુષ્ઠાન વખતે[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪ : સ્વામી અક્ષરાત્માનંદ
૧૬. ટીકાનિંદા નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં પાસાં છે. સામાન્ય રીતે આપણે બધા જ્યારે કંઈ કામ કરીએ[...]
શ્રીરામચરિત : સ્વાામી ગીતાનંદ
આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકથી જ મહામુનિ વાલ્મીકિ ચોવીસ હજાર શ્લોકી રામાયણની રચના કરી[...]
શિવજી ભૈયા : રામેશ્વર તાંતિયા
કેટલાક લોકો એવા હોય છે કે એમને હળતા-મળતા માણસો દરેક સમયે સમાજ અને દેશમાં મળી આવે છે. હું શરદ બાબુની નવલકથા ‘બિરાજબહુ’ વાંચતો હતો. એમાં આવતા નિલાંબર ચક્રવર્તીના અનુસંધાને મને[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦ કેદીઓ માટે ૧૮ માર્ચથી ૨૧ માર્ચ, ચાર દિવસ સુધી સાંજે[...]
દિવ્યવાણી
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર વિષ્ણુના રૂપનું ધ્યાન ધરવું જોઈએ. સજ્જનના સંગમાં ચિત્તને દોરવું જોઈએ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બારસોનું પતન : શ્રીરામકૃષ્ણદેવ
બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ આથી ગભરાયા. વીરભદ્રને લાગ્યું કે,[...]
વિવેકવાણી : સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ : સ્વામી વિવેકાનંદ
હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે[...]
સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧ : સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે ૧ કરોડ પુસ્તકો વાંચે એવી[...]
સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૧ : સ્વામી યતીશ્વરાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક જીવન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ
ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના કુટુંબના વડીલ, કાકાજી સસરા અને[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
સંશયનું વિષ શંકા તથા ચિંતા અને ભય તથા તણાવ આ બધાં સાથે ને સાથે રહે છે અને માનવને પીડતા રહે છે. એ બધા અવિભાજ્ય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫ : સ્વામી અક્ષરાત્માનંદ
૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે છે. સંસ્કૃતમાં એક કાવ્ય પંક્તિ છે : પતિતોપિ કરાઘાતૈ: ઉત્પત્યેવ[...]
પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨ : ડો. આર. એ. માશેલકર
(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ જોવા મળે છે? ના, એવું[...]
શ્રીશંકરાચાર્ય : રમણલાલ સોની
પહાડપર્વતો ઓળંગીને, નદીનાળાં તરીને, વનજંગલો પાર કરીને આઠ વરસનો એક બાળક પવિત્ર નર્મદા નદીના કિનારે એક ગુફાના દ્વાર આગળ આવીને ઊભો છે. ગુફામાં મહાયોગી ગોવિંદ ભગવદ્પાદ સમાધિમાં લીન થઈ બેઠેલા[...]
પ્રેરક-પ્રસંગ : શરતચંદ્ર પેંઢારકર
સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછ્યો: ‘મહાશય, આ કેસપુત્તમાં[...]
હમીદ ખાઁ ભાટી : રામેશ્વર તાંતિયા
દરેકેદરેક ગામ કે કસબામાં ક્યારેક ક્યારેક એવા માનવીઓ આવે છે કે જેમને લોકો લાંબા સમય સુધી યાદ કરે છે. એમની એક અમીટ છાપ જનમાનસ પર અંકિત થઈ જાય છે. આવા[...]
આનંદબ્રહ્મ : સંકલન
એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય પૂરો થયા પછી મહારાજશ્રી બાજુના બગીચામાં ટહેલતા. એ દિવસે મહારાજશ્રી[...]
ઋષિ મુચકુંદની તપશ્ચર્યા : સંકલન
(૧) હિમાલયની તળેટીના બિલ્વવૃક્ષ નીચે ભગવાન શિવ અને પાર્વતી બેઠાં છે. બિલ્વવૃક્ષનાં પર્ણો એમના મસ્તક પર પડી રહ્યાં છે. - અરે! કોઈ ભક્ત બિલ્વપર્ણથી આપણને પૂજે છે. - અરે! મહારાજ,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને માતાઓને ૨૫૦ મિલિ દૂધ, એક કેળું અને બિસ્કીટનું પેકેટ દરરોજ[...]




