ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ‘શિવજ્ઞાને જીવસેવા’ : શ્રીરામકૃષ્ણદેવ
૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે... વાતો કરતાં[...]
વિવેકવાણી : મા ભારતી માગે છે સર્વસમર્પિત નવયુવાનો! : સ્વામી વિવેકાનંદ
જાપાની લોકો તો હિંદને હજી પણ બધી ઉચ્ચ અને સુંદર વસ્તુઓથી પરિપૂર્ણ એવી સ્વપ્નભૂમિ જ માને છે. અને તમે? ... તમે શું છો? આખો જન્મારો વ્યર્થ બકવાદ કરનારા મિથ્યાપ્રલાપીઓ! આવો,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
નૈતિક પૂર્ણતાની સિદ્ધિ અને તે માટેના ઉપાયોની અધૂરી ચર્ચા અને સમાજ અને નીતિમય વર્તનની વાત આ સંપાદકીયમાં કરીશું. સજ્જન અને નીતિમાન થવામાં આવતી મુશ્કેલીઓ સ્વામીજી જાણે છે: આપણી સામે પડેલું[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥ (अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો); त्यागः, ત્યજી દેવા; अनन्यता, (તે) અનન્યતા - એકાગ્રતા - એકાશ્રયતા[...]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ
સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના ઈતિહાસ પરનું તેમનું સંશોધન કાર્ય માટે સારી રીતે ખ્યાતિ પામેલ છે. તેમણે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ સ્વામીજીના ખેતડીનિવાસ દરમિયાન કોઈ એક દિવસે ઘટેલી એક રોચક ઘટનાનું વર્ણન મળે છે. પંડિત ગોપીનાથજીના જ્યેષ્ઠ પુત્ર પંડિત લક્ષ્મીનારાયણજીએ એ ઘટનાનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે: ‘વર્ષાઋતુની[...]
‘મા, લો, આ તમારી દીકરી’ : જ્યોતિબહેન થાનકી
મહારાજ, આપ તો સાધુ મહાત્મા છો. કંઈક ઉપાય બતાવોને? મારી વહુનાં છોકરાં જીવતાં જ નથી. ચાર બાળકો થયાં, પણ જન્મીને થોડાક દિવસમાં જ મરી જાય છે. આથી દીકરોને વહુ બહુ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
જગદ્વાત્રી પૂજાની સમસ્યા સંતાનોના પ્રાણોની અભિલાષા શ્રીમા વખતોવખત અણધારી રીતે પૂર્ણ કરતાં. એનો અનુભવ એમનાં અનેક સંતાનોએ પોતપોતાનાં જીવનમાં પ્રત્યક્ષ કરીને તેઓ આશ્ચર્ય અને આનંદ પામ્યાં છે. જયરામવાટી શ્રીમાને ઘેર[...]
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં – ૩ : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો ભય લાગે છે કેમકે આપણે આપણા અસ્તિત્વ અથવા આત્મતત્વનું જ્ઞાન[...]
આત્મશક્તિ-જાગરણનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજીના મૂળ બંગાળી પુસ્તક ‘યૌવનેર પૂર્ણતાર પ્રતિમૂર્તિ - સ્વામી વિવેકાનંદ’માંથી શ્રી મનસુખભાઈ મહેતા અને બ્રહ્મ. રમાનાથ ચૈતન્યે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ઉપનિષદ કહે છે: ‘ૐના[...]
સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ ન હતા. યુરોપના સંસ્થાનવાદીઓ એના વફાદાર અમલદારો અને પરદેશી ભાષાવિદોએ[...]
સમાચાર દર્શન
ધો. ૧ થી ધો. ૧૧-૧૨ તથા કોલેજ કક્ષા માટેની વકતૃત્વ, શીધ્ર ચિત્ર, નિબંધ, મુખપાઠ, દેશભક્તિ ગીત-વૃંદગાન, નાટ્ય સ્પર્ધા ૧૯૬૯ થી દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના ‘જન્મજયંતી મહોત્સવ’ના[...]
બાળવાર્તા : સંકલન
સરળ રહસ્ય બાળકના જેવી શ્રદ્ધાથી અને નિષ્કપટતાથી ઈશ્વરને પામી શકાય. કોઈ એક માણસે એક સાધુને મળતાં તેની પાસે બોધની માગણી કરી. સાધુએ સલાહ આપી : ‘તારા પૂર્ણહૃદયથી અને આત્માથી પ્રભુને[...]
અહેવાલ : ૨૦૦૫-૦૬ની રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ : સંકલન
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૫ - ૨૦૦૬ના વર્ષમાં થયેલ રૂપિયા ૧૮૭.૭૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૭ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. રામકૃષ્ણ[...]
દિવ્યવાણી
योगेश्वरेत्यखिल-कर्मचणेति नित्यमुक्तेति भक्तिरसिकेति बृहद्व्रतेति । गार्हस्थ्यधर्मनिरतेति तपोधनेति तुर्याश्रमिन्निति च कीर्तय रामकृष्णम् ॥१९३॥ યોગીશ્વર પ્રખર કર્મતણા જ યોગી, ને નિત્યમુક્ત ભજ ભક્તિ તણા જ દાતા; ગાર્હસ્થ્યધર્મરત તોય મહાવ્રતી તે, સંન્યાસમાં સ્થિત[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ. ભક્તો શ્રીરામકૃષ્ણનો જન્મ-મહોત્સવ ઊજવી રહ્યા[...]
વિવેકવાણી : શક્તિ! શક્તિ! શક્તિ! : સ્વામી વિવેકાનંદ
...દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘अस्ति’ ‘अस्ति’ (‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘नास्ति’ ‘नास्ति’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા દેશનો વિનાશ થઈ રહ્યો[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૧ : સ્વામી સર્વસ્થાનંદ
નોબલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં અનુપમ જીવનચરિત્રો ફ્રેંચ ભાષામાં લખ્યાં. સને ૧૯૨૮માં એમણે લખેલું: ‘લગભગ એક સદી સુધી નવજાગૃત ભારતના બધા જ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે; वाच्यते, કહેવાયા છે.) ૧૫. તે ભક્તિનાં વિવિધ લક્ષણો (હવે) કહેવામાં[...]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર – ૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી ચાલું...) આમ, આ ત્રણે વિભાવનાઓ - ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત - એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર મૂકે છે. (૧) ભણતર અથવા શીખવાની શક્યતા (૨) ભણતર-શિક્ષણનો વિકાસ[...]
પ્રાસંગિક : શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ : શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના એક[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
દુર્લભં ત્રયમેવૈતત્ ‘ડૂબકી મારો અને આગળ ધપો’ આ બે શ્રીઠાકુરના મહા ઉપદેશો છે. સાધના પથે ઉપરછલ્લું રહેવાથી કંઈ ન થાય. એક સ્થળે સ્થિર ઊભા રહેવાથી પણ કંઈ થવાનું નથી, એટલે[...]
‘મા, લો, આ તમારી દીકરી’ : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલું) યુગા હવે અગિયાર વર્ષની થતાં તેના પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. સગાસંબંધીઓ હવે તેના જલ્દી લગ્ન કરી નાંખવાં જોઈએ તેમ કહેવા લાગ્યા. જ્યારે ગૌરીમાને આ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
એક દીન સંતાન પર કરુણા દૃષ્ટિ શ્રીમાની બીમારીની ખબર પડતાં એમનાં એક દીન સંતાન દૂર દૂરને ગામેથી આવ્યા છે અને પહેલેથી સહુને જોડે ઓળખાણ પિછાણ અને ઘનિષ્ટતા હોવાથી શ્રીમાનાં દર્શન[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ - ૨ રાજા અજિતસિંહનો પરિવાર સ્વામીજીને રાજા સાહેબ સાથે જીવનભરનો સારો એવો અંતરંગ સંબંધ બંધાઈ ગયો હતો અને સ્વામીજીએ માઉન્ટ આબુ તથા ખેતડીમાં ત્રણવાર રાજાસાહેબ સાથે કુલ[...]




