આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૭ : સંકલન

November 1, 2006|Tags: , , , |

ઈચ્છાપૂરણ સંતસમાગમ એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન અનુયાયીઓ છે એટલે એમની મદદ[...]

દિપોત્સવી : ગુજરાતમાં મૂલ્યલક્ષી શિક્ષણના કેટલાક મુદ્દાઓ : ઉશનસ

November 1, 2006|Tags: , , |

હું સ્વામી વિવેકાનંદને ટાંકીને જ લેખનો પ્રારંભ કરીશ : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે; અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’ માનવની પ્રગતિકૂચમાં અન્નમય કોષ પછી પ્રાણમય[...]

દિપોત્સવી : અંદરની શૂન્યતા : ફાધર વાલેસ

November 1, 2006|Tags: , , |

સાદું જીવન. સરળ વ્યવહાર. પણ સાદું જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ પોતાના બાહ્ય જીવનમાં સાદાઈ રાખી[...]

દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૮ : સંકલન

November 1, 2006|Tags: , , , |

સત્ય - સત્સંગ - વિચક્ષણતાનો ત્રિવેણી સંગમ એક ચોર પોતાના ચોરીના કામ માટે રાત્રે બહાર નીકળ્યો. એક મંદિર પાસેથી એ પસાર થતો હતો. મંદિરના સાધુ મહારાજ શાસ્ત્રોમાંથી ઉક્તિઓ ટાંકીને ભક્તોને[...]

દિપોત્સવી : ભગિની નિવેદિતાની શિક્ષણ સાધના : જ્યોતિબહેન થાનકી

November 1, 2006|Tags: , , |

‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે. એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે[...]

દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૯ : સંકલન

November 1, 2006|Tags: , , , |

આપણા વિચારો પર કેવી રીતે શાસન કરી શકીએ? માણસ પોતાના વિચારોથી વધુ કે ઓછું કંઈ નથી. ભીતરના અદૃશ્ય વિચારોની નિપજ એટલે બાહ્ય દૃશ્ય-માનવ. ભય પમાડનારા વિચારોનો મારો ચાલે તો ખડતલ[...]

દિપોત્સવી : આધ્યાત્મિક શિક્ષણ વિનાનું શિક્ષણ અપૂર્ણ : ડૉ. રવીન્દ્ર દવે

November 1, 2006|Tags: , , |

૧૬-૧૭ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું શિક્ષણ’ વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો જેમાં ગુજરાતની માધ્યમિક શાળાઓનાં ૪૫૦ શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો[...]

દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૧૦ : સંકલન

November 1, 2006|Tags: , , , |

કૃતજ્ઞતા : એક મોટો માનવધર્મ ઘણાં વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અને ખાવારહેવા માટેનું ભંડોળ ઘણું ઓછું હતું. એટલે એણે એમના મનમાં[...]

દિપોત્સવી : વહીવટ અને સંચાલનમાં મૂલ્યો : શ્રી ડી.કે. ઓઝા

November 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માંથી ૧૯૫૭ની બેચના આઈએએસ અધિકારી, ૧૯૫૭ થી ૧૯૯૦ સુધી તમિલનાડુમાં[...]

દિપોત્સવી : કથા દ્વારા માનવમૂલ્યોપદેશ – ૧ : સ્વામી કૃતાર્થાનંદ

November 1, 2006|Tags: , , |

‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનવજીવનનાં ઉચ્ચતર[...]

દિપોત્સવી : ‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’ : સંકલન

November 1, 2006|Tags: , , , |

સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં થોમસ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના ખંડ પહેલાના ૧ - ૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ કર્યો હતો, જે ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામના માસિકમાં પ્રગટ થયો હતો.[...]

સમાચાર દર્શન

November 1, 2006|Tags: , , |

૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં પોતાની સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે (સુબોધ મહારાજ) તા. ૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બેલુર મઠમાં પોતાનું શરીર છોડી[...]

દિવ્યવાણી

December 1, 2006|Tags: , , |

जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया। तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ (‘देव्यपराधक्षमापन स्तोत्र’માંથી) હે મા! હે જગજ્જનની![...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2006|Tags: , , |

આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું) દરદ શા માટે થયું?’ મણિ[...]

વિવેકવાણી : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: : સ્વામી વિવેકાનંદ

December 1, 2006|Tags: , , |

અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં બ્રહ્મચારીઓ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2006|Tags: , , |

ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની ચર્ચા કરીશું. નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો પૈકીનો એક એ છે કે[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૮ : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ કર્મો; न्यास, ત્યાગ.) ૮. નિરોધ કે નિષેધનો અર્થ, ‘લોકોનો અભિપ્રાય,[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

December 1, 2006|Tags: , , |

જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્‌ આવીને ઉપસ્થિત થયેલી છે. અમારો એક ખાસ ઓળખીતો યુવક ત્યારે કલકત્તામાં[...]

વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્‌’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ રીતે બાંધવા જોઈએ. તેવી જ[...]

શિક્ષણ : શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા : એ. એન. મહેશ્વરી

December 1, 2006|Tags: , , |

‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વાતંત્ર્ય પછી[...]

મૂલ્યલક્ષી વાર્તાઓ : સંકલન

December 1, 2006|Tags: , , |

સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્‌ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ તરોતાજાં સવામણ ફૂલોની બિછાત બિછાવવામાં આવતી. સુલતાનની આ શય્યા પર[...]

સત્ય અને અહિંસા વાર્તાઓ દ્વારા માનવમૂલ્યોપદેશ – ૨ : સ્વામી કૃતાર્થાનંદ

December 1, 2006|Tags: , |

અહિંસા અથવા કોઈને કંઈ હાનિ ન પહોંચાડવાની વૃત્તિ માનવજીવનનું બીજું ઉચ્ચ મૂલ્ય છે અહિંસા. તેનો અર્થ છે બીજા લોકો વિશેના નુકશાનકારક વિચારોનો સદંતર અભાવ. આવું એક સામાન્ય નિરીક્ષણ છે કે[...]

શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૨ : સ્વામી બુધાનંદ

December 1, 2006|Tags: , |

મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા વિવેકશક્તિ પણ છે. જ્યારે આપણે[...]

સમાચાર દર્શન

December 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાતે ૧૪ થી ૨૦ નવેમ્બર સુધી પધાર્યા હતા.[...]

દિવ્યવાણી

January 1, 2007|Tags: , , |

स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शित: विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ॥७॥ માત્ર પોતાના જ ધર્મની શ્રેષ્ઠતાનું ગર્વપૂર્વક પ્રતિપાદન કરનારા લોકોના દંભને આપે તોડ્યો છે; આપણો[...]

Go to Top