ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
ચિત્રકલાના શિક્ષણપાઠ વખતે દરેક બાલિકાને એક પીંછી, પેન્સિલ, રંગો અને એક ચિત્રકાગળ આપવામાં આવતાં. નિવેદિતા પોતે પણ પોતાના માટે એક પીંછી અને ચિત્રકામ માટેનો કાગળ લેતાં. જ્યારે બધાં બેસી જતાં[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૪ : સ્વામી જગદાત્માનંદ
આનુવંશિકતાની આડખીલીઓને પાર કરવી આપણા દેશના મોટા ભાગના લોકોમાં એવી દૃઢ શ્રદ્ધા છે કે બુદ્ધિ કે સદ્ગુણ આપણને પોતાના કુળ કે પોતાની પરંપરામાંથી સાંપડે છે અને એમને ઉત્તરાધિકાર રૂપે મેળવ્યા[...]
સંસ્મરણ : દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે. જાતજાતની માછલીઓના અલગ અલગ વિભાગ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીમાં ત્રણ માસ વાકયાત (રોજનીશી) રજિસ્ટરનું વિવરણ સ્વામીજીના ખેતડીના નિવાસ દરમિયાન લખાયેલ દરબારની વાકયાત રજિસ્ટરમાં ક્યાંક ક્યાંક સ્વામીજીના નામનો ઉલ્લેખ મળે છે. એ પ્રસંગો આ પ્રમાણે છે. ૯ ઓગસ્ટ, ૧૮૯૧,[...]
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો : સ્વામી ચેતનાનંદ
ન્યાય માટે રાણી રાસમણિ હંમેશાં લડતાં રહ્યાં. અનાવશ્યક રીતે સરકારને પડકાર કરવાની કે તંગ કરવાનો એમનો હેતુ ન હતો. ઊલટાનું ૧૮૫૭ના બળવાના કટોકટીના સમયે અનાજ, ઘેટાં-બકરાં, મરઘાં અને બીજી આવશ્યક[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ઓગસ્ટ થી આગળ) ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ દિવસે એમણે થોડો વધારે નશો[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
માને ઘેર આવેલા પોલીસ અધિકારી જયરામવાટી પર પોલીસની નજર રહેવા અંગેની આ ઘટના બની તેના થોડાક મહિના પહેલાં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બંગાળમાં રાજનૈતિક દળોની ભાંગફોડિયા પ્રવૃત્તિઓમાં[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર’ હૉલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યો માટે અવારનવાર મૂલ્યલક્ષી શિક્ષણશિબિર યોજાય છે. આ શિબિરમાં સવારના ૮.૦૦ થી ૧૨.૩૦ સુધી આશ્રમના વરિષ્ઠ[...]
દિવ્યવાણી
को नु स स्यादुपायोऽत्र येनाहं सर्वदेहिनाम् । अन्त: प्रविश्य सततं भवेयं दुःखभागभाक् ॥ આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના દેહમાં પ્રવેશીને હું પોતે જ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સત્ત્વગુણ જ જીવનમૂલ્ય : શ્રીરામકૃષ્ણદેવ
વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી કે નહિ એની પરવા એ[...]
વિવેકવાણી : સુખનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
સાચી સફળતાનું - સાચા સુખનું પરમ રહસ્ય આ છે : જે માણસ બદલાની આશા રાખતો નથી, પૂરેપૂરો નિ:સ્વાર્થી છે એ જ સૌથી વધુ સફળ થાય છે. આ વાત વિરોધભાસી જણાય.[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ મક્કમપણે એમ માનતા હતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે સાધ્ય તરીકે ટકી શકતા નથી. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે કેળવણીમાં પ્રેરણાદાયી વાર્તાનું મહત્ત્વ : સંકલન
પ્રબુદ્ધ ભારતના પ્રથમ સંપાદકીય લેખ (વર્ષ ૧, અંક ૧, જુલાઈ ૧૮૯૬)માં ‘અવરસેલ્વ્સ’માંથી શિક્ષણમાં વાર્તાઓના મહત્ત્વ વિશે સ્વામીજીના વિચારોનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. વાર્તાઓના માધ્યમથી મૂલ્યલક્ષી[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૧ : સંકલન
હું મોટો તું છોટો એવો ખ્યાલ જગતનો ખોટો અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની એક વાત છે. જમીન દળના એક કેપ્ટન બાંધકામ નિહાળવા નીકળ્યા છે. બંધાતા નવા કિલ્લાની ટોચ પર એક મસમોટું તોતિંગ[...]
દિપોત્સવી : શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૧ : સ્વામી બુધાનંદ
પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં. જીવનના પડકારને શી[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૨ : સંકલન
આદતની મજબૂરી એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઈ ગયાં હતાં. કેટલાંક પાનાં તો અડતાંની સાથે જ ભરભર ભૂક્કો થઈ ગયાં. એને એટલો[...]
દિપોત્સવી : જીવન મૂલ્યો : મનન અને મંથન : કેશવલાલ વિ. શાસ્ત્રી
જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ, તેવી જ રીતે વિવિધ શિક્ષણવિષયોમાં જીવનમૂલ્યો ઓતપ્રોત થઈને રહ્યાં જ[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૩ : સંકલન
પરિશ્રમ એ જ પારસમણિ એક ખેડૂત મરણપથારીએ પડ્યો હતો. પુત્રોને સાચો જીવનપાઠ શીખવવા પોતાની પાસે બોલાવ્યા. પથારીની આસપાસ પુત્રો બેઠા એટલે વૃદ્ધે ધીમા અને દુ:ખભર્યા અવાજે કહ્યું: ‘બેટા, હવે મારું[...]
વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે. (TQM - Total Quality Management)[...]
દિપોત્સવી : અને પછી મેં… : ઉશનસ્
(શિખરણી - સોનેટ) પછી મેં સંકેલી લીધો ખુદ મને આમ કરીને; હું મૂળે થાક્યો’તો અમીટ મુજ ઇચ્છા-પ્રસરથી, હતો ઇચ્છાઓએ જરઠ કરી મૂક્યાં ભીતરથી; થયો ઇચ્છા-મૂંઠે વિફલ, શ્રમવ્યારામ કરીને; ધીમે રહૈ[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૪ : સંકલન
સાચા પંડિતનો વિદ્યાવ્યાસંગ અને સહધર્મિણીનું આત્મસમર્પણ ઘોર અંધારી રાત હતી. ઋષિ સમા એક વૃદ્ધ વિદ્વાન પોતાની ઝૂંપડીમાં હતા. તેમણે એક હસ્તપ્રત લીધી, તેને ચકાસીને એકબાજુ મૂકી. આવી તો કેટલીય હસ્તપ્રતોનો[...]
દિપોત્સવી : શિક્ષણ અને મૂલ્યો : દુષ્યંતભાઈ પંડ્યા
પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોકવસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી સમાં નગરોમાં શાંતિ હતી અને, વનોપવનોમાં આવેલા આશ્રમોમાં વળી વધારે[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૫ : સંકલન
परोपकाराय सतां विभूतयः પંજાબના મહારાજા સરદાર રણજિતસિંહજી પોતાનાં કરુણા ને સર્વપ્રેમ માટે સુખ્યાત છે. એક દિવસ તેઓ ઘોડાગાડીમાં બેસીને પોતાના અંગરક્ષક સાથે બહાર નીકળ્યા. એકાએક એના કપાળ પર એક પથ્થરનો[...]
દિપોત્સવી : જીવન ઘડતર કરતાં પરિબળો : સ્વામી નિત્યસ્થાનંદ
રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, મૈસૂર દ્વારા પ્રકાશિત ‘વૅલ્યૂ ઓરિયેન્ટેશન’માં સ્વામી નિત્યસ્થાનંદજીના ‘પર્સનાલિટી ડેવેલપમેન્ટ’ નામના લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સોક્રેટિસે એક વખત પોતાના[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૬ : સંકલન
ગમતાંનો કરીએ ગુલાલ એક દંતકથા છે. જ્યાં જેરુસલેમ બંધાયું ત્યાં બે ભાઈઓ રહેતા હતા. એક ભાઈને ઘણાં બાળકો હતા અને બીજો એકલો જ હતો. એક દિવસ એમણે પોતાનાં ખેતરમાંથી પાકની[...]




