આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૨ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2006|Tags: , , |

બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ માટે આવશ્યક બધી શક્તિઓ આપણી ભીતર છે. આપણી ક્ષમતાથી પર[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન

August 1, 2006|Tags: , , , , , |

સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે :  શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર ન રહેતી, એમ સ્વામી નિરંજનાનંદજી[...]

શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2006|Tags: , , |

(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્‌ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે સફળતાનું સૂત્ર : શિક્ષકો સાથેના[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

August 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) એ દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજીના જીવનમાં સારું એવું મહત્ત્વ ધરાવનારી એક ઘટના ઘટી. એ ઘટના હતી - ખેતડીના નરેશ રાજા અજિતસિંહ સાથેની એમની મુલાકાત. કિશનગઢના[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

August 1, 2006|Tags: , , |

ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના ઉલ્લેખ યોગ્ય છે. માના એક સંતાન લાવણ્યકુમાર ચક્રવર્તીએ પોતાની લખેલી[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

August 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં. તેઓ શ્રીકૃષ્ણને ગોપાલભાવે ભજતાં. એમની[...]

સમાચાર દર્શન

August 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦ જૂન સુધી ધો. ૪ થી ૮ના બાળકો માટે એક બાળ-સંસ્કાર[...]

દિવ્યવાણી

September 1, 2006|Tags: , , |

हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा- मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य । उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥ હે જીવ તું હજુ ન કાં તજ મોહનિદ્રા? ઊઘાડ આંખ તવ જો તુજ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદિ શક્તિ જગદંબા : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2006|Tags: , , |

શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ એમ કરે છે. આમ, માની[...]

વિવેકવાણી : માયા અને ભ્રમ : સ્વામી વિવેકાનંદ

September 1, 2006|Tags: , , |

વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે સ્વીકારે છે કે જગત સારા[...]

સંપાદકીય : રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2006|Tags: , , |

ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ હતી. એ લેખમાં સર જમશેદજી તાતાની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૫ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2006|Tags: , , |

यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું જ નથી; वांछति, ઇચ્છતો; न, નથી; शोचति, શોક કરવો; न,[...]

ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર

September 1, 2006|Tags: , , |

ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં માટી મેળવી હતી અને કેટલીયે સુંદર માટીકામ પરની કોતરણી પણ[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૩ : સ્વામી જગદાત્માનંદ

September 1, 2006|Tags: , , |

વિનાશના દૂત સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ એમાં નઠારી બાબતો એટલી વધુ પ્રમાણમાં છે કે તે બધી[...]

સંસ્મરણ : દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2006|Tags: , , |

૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી દક્ષિણ આફ્રિકા જવાનું[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

September 1, 2006|Tags: , , |

માઉન્ટ આબુથી ખેતડી પાછા ફરવું ટિપ્પણી - ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન્‌ રાજા સાહેબ આબુથી ૧૧.૧૫ વાગ્યે હાથગાડીમાં રવાના થઈને ખારચી સ્ટેશનથી ટ્રેઈનમાં બેઠા. ટ્રેઈન અજમેર થઈને ૨૫ જુલાઈના સવારે[...]

શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો : સ્વામી ચેતનાનંદ

September 1, 2006|Tags: , |

વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્‌ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. રાણી રાસમણિ પ્રભુની લીલા ઘણીવાર રહસ્યમય હોય[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ

September 1, 2006|Tags: , , |

નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો હોય તો તે આધ્યાત્મિક જીવનમાં[...]

બાળવાર્તા : સંકલન

September 1, 2006|Tags: , , , |

એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય પાસે જઈ એણે કાપડનો ટુકડો[...]

સમાચાર દર્શન

September 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭ થી થયેલી ગુજરાતના રાહતસેવાકાર્યમાં ધરતીકંપ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર વગેરે કુદરતી[...]

દિવ્યવાણી

October 1, 2006|Tags: , , |

योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ કરનારાં, માત્ર ધર્મમાં જ દૃઢ નિષ્ઠા પેદા કરનારાં, ચંદ્ર, સૂર્ય,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગૃહસ્થ અને કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2006|Tags: , , |

દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો તડકો. ભરતી આવવાની હજી તો[...]

વિવેકવાણી : વેદાન્ત : સ્વામી વિવેકાનંદ

October 1, 2006|Tags: , , |

ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી । ત્વં ર્જીણો દન્ડેન વંચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખો । ‘‘તું જ સ્ત્રી છો, તું જ પુરુષ છો, તું જ છોકરો[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2006|Tags: , , |

આ પહેલાંના સંપાદકીયમાં જાપાનથી વેનકુંવર સુધીની તાતા અને સ્વામીજીની સ્ટીમરની યાત્રા વિશે આપણે વાત કરી હતી. ૧૮૯૩માં જ્યારે સ્વામીજી જાપાનમાં હતા ત્યારે તાતાએ પણ એ દેશની મુલાકાત લીધી હતી. સ્વાભાવિક[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૬ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2006|Tags: , , |

यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः, સ્થિર-શાન્ત; भवति, થાય છે; आत्मारामः, પોતે પોતાના આત્મામાં જ આનંદ[...]

Go to Top