ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્ર. શાંતિપ્રકાશ
(ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે શ્રૃંગેરી મઠ, દ્વારકાની ગોમતી નદીના કિનારે શારદામઠ, પુરીના સમુદ્ર કિનારે[...]
શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. - સં. ‘શિક્ષક તો છે[...]
સત્સંગ – ઈશ્વરદર્શનનો સરળ ઉપાય : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને હરિકીર્તન થતું હોય ત્યાં ઈશ્વરની ઉપસ્થિતિ અવશ્ય હોય. જ્યાં ભગવાનનું[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી શાંતાનંદ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૯ : સ્વામી વિદેહાત્માનંદ
કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં કિશનગઢ ગયા હશે અને ત્યાર પછી અજમેર થઈને પુષ્કર ગયા હશે. કિશનગઢની[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ એવોર્ડ’ ‘ધ નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ[...]
દિવ્યવાણી
लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ પરમેશ્વર રામકૃષ્ણ. शश्वत्तरंगित महाकरुणासमुद्रा- द्विश्वत[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીઓના ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ
ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી હતી. દર્દી જરા દૂર રહેતો[...]
વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ
જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય આત્મામાં સંચાર કરાવા માટે પહેલાં[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૧૧ : સ્વામી સર્વસ્થાનંદ
૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન સંસ્કૃતિનો અમર વારસો અને તત્કાલીન[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૩ : સ્વામી ભૂતેશાનંદ
अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી) વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના સ્વરૂપ જેવું જેનું સ્વરૂપ છે તેવી છે.) આપણે બે સૂત્રોનું[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો. એ વખતે અનેક લોકો એમ માનતા હતા કે પશ્ચિમની કેળવણીનું[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૧ : સ્વામી જગદાત્માનંદ
રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા. એનો અર્થ શું છે? તેઓ ભવિષ્યના સુખદ સ્વપ્નોમાં સમય વેડફી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ
મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ગુરુપૂર્ણિમા’ના પાવનકારી પર્વ નિમિત્તે પ્રસ્તુત[...]
સેવા : શિવજ્ઞાને જીવસેવા : સ્વામી બ્રહ્મેશાનંદ
રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જૂન, ૧૯૦૦ના બ્રાહ્મમુહૂર્તે જૈમિનીરંજન નામનો એક યુવક કાશીની ગલીઓમાં થઈને[...]
શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં કહે છે : एते सत्पुरुषाः[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૧૦ : સ્વામી વિદેહાત્માનંદ
માઉન્ટ આબુમાં ત્રણ માસ (૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી - અનુમાનિત સમય) અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન કર્યા પછી સ્વામીજી માઉન્ટ આબુ તરફ ચાલી નીકળ્યા. ગ્રીષ્મનો સમય એમનાથી સહન[...]
સંસ્મરણ : યોગક્ષેમ – ૨ : સ્વામી વિશુદ્ધાનંદ
મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ, પરબત અને એક બીજા બ્રહ્મચારી[...]
સમાચાર દર્શન
સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સચિવ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદ મહારાજના અધ્યક્ષસ્થાને એક વિશેષ જાહેરસભાનું[...]
દિવ્યવાણી
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોનાં ચિત્તને પ્રસન્ન કરનાર, નંદનંદનને હું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ્ય : શ્રીરામકૃષ્ણદેવ
જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય, ઉદ્દેશ નહિ. શંભુ મલ્લિક કહે[...]
વિવેકવાણી : દીનતા, નિર્બળતા છોડી દો! : સ્વામી વિવેકાનંદ
આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે ઘટાવીએ છીએ.[...]
સંપાદકીય : રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ
જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર આ વિશ્વમાં અવતરે છે ત્યારે ત્યારે એ અવતારપુરુષની પરિધિમાં કલા,[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૪ : સ્વામી ભૂતેશાનંદ
यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે (અથવા પૂર્ણ થાય છે); अमृतः भवति, અમર બની જાય છે;[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે વપરાતું. પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં પણ શાળાના સંચાલનમાં આર્થિક ખોટ[...]




