આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

હનુમત્પ્રસંગ : યોગેન્દ્ર ગોસ્વામી

April 1, 2006|Tags: , |

બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના ‘હનુમત્પ્રસંગ’ પરના હિંદી પ્રવચનમાંથી અનુપ્રેણીત સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે : ‘તેમના જીવનનું એક માત્ર વ્રત છે - રામાજ્ઞાનું પાલન!’ પોતાનું સમગ્ર અસ્તિત્વ[...]

સમાચાર દર્શન

April 1, 2006|Tags: , , |

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તો તેમજ અન્ય નાગરિકોની સર્વધર્મ શોભાયાત્રા શહેરના જીમખાના રોડ, ફૂલછાબ[...]

દિવ્યવાણી

May 1, 2006|Tags: , , |

गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव। प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३) સુખ તેમને મળે છે જેઓ સમુદ્ર સમાન અચળ ગંભીર બુદ્ધિવાળા હોય છે, એમનામાં પૃથ્વી સમાન ક્ષમા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2006|Tags: , , |

નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન બદ્ધે તપસ્યા કરીને નિર્વાણ-પ્રાપ્તિ કરી[...]

વિવેકવાણી : હિંદુધર્મ અને બૌદ્ધધર્મ : સ્વામી વિવેકાનંદ

May 1, 2006|Tags: , , |

અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મ વચ્ચેના સંબંધ જેવો છે. (અહીં[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૯ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2006|Tags: , , , |

ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે કરી હતી. જો કે એ[...]

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય : શ્રીમત્‌ પરમહંસ રામકૃષ્ણ : શ્રી નારાયણ હેમચંદ્ર

May 1, 2006|Tags: , , |

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’ અહીં પ્રસ્તુત છે. આ જીવનરેખા બંગાળી સિવાય બીજી પ્રાંતીય ભાષામાં સૌ પ્રથમ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૧ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ. વિ. શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. - સં.[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

May 1, 2006|Tags: , , |

ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના ‘વિરણ’ ચોખા મોકલાવેલા. એક બીજા શિષ્યે એ ચોખાના વરાળે રાંધેલા[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૮ : સ્વામી વિદેહાત્માનંદ

May 1, 2006|Tags: , , |

(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ) સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા. અહીં એમનો નિવાસ સંભવત: ૩૧ માર્ચ થી ૧૩ એપ્રિલ, ૧૮૯૧ સુધીનો હતો.[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૯ : સ્વામી જગદાત્માનંદ

May 1, 2006|Tags: , , |

અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્‌ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે. એને સુધારવી અસંભવ ગણાય છે. એક સિદ્ધાંત દ્વારા એનો[...]

ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર

May 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં વિચારોનો સાર આ છે : પાશ્ચાત્ય સંસ્કૃતિના સંઘર્ષને કારણે ભારતમાં[...]

પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ

May 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ પછી સમાજના વિભ્રાંત બનેલ અને પથભ્રષ્ટ થયેલા લોકોમાં આત્માના અમૃતત્વનો[...]

પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

May 1, 2006|Tags: , , |

જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના શ્રેષ્ઠ નૃપતિઓમાં તેઓ અનન્ય હતા. આ સમ્રાટ અશોકે કોની કીર્તિ[...]

પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્રહ્મચારી શાંતિપ્રકાશ

May 1, 2006|Tags: , , |

ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો હોય છતાં પણ એમનો જન્મ એક મહાધર્મક્રાંતિના સમયગાળામાં થયો હતો.[...]

બાળવાર્તા : મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે : સંકલન

May 1, 2006|Tags: , , , |

શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે કોઈ આવી શકે નહીં એમ એને લાગ્યું. સર્વજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણ[...]

સમાચાર દર્શન

May 1, 2006|Tags: , , |

રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨ થી ૧૬ એપ્રિલ સુધી યોજાયો હતો. નારાયણપુર વિવેકાનંદ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ[...]

દિવ્યવાણી

June 1, 2006|Tags: , , |

भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા હાથમાં વેણુ, માથા પર મોરમુકુટ, કેડ પર પીતાંબર, આંખોમાં સાથીઓ તરફ કટાક્ષ-[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2006|Tags: , , |

ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો, પરંતુ તેને[...]

વિવેકવાણી : મારા બહાદુર બાળકો – આગળ ધપો : સ્વામી વિવેકાનંદ

June 1, 2006|Tags: , , |

કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૧૦ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2006|Tags: , , , |

જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર રત્નો જેવા કે મણિલાલ નભુભાઈ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૨ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2006|Tags: , , |

सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી) તે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી ભક્તિ વર્ણવાયેલી છે.[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

June 1, 2006|Tags: , , |

માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા પણ નથી થઈ. બચપણથી ગૌડીય વૈષ્ણવોની ઐશ્વર્યવિહીન માધુર્યપૂર્ણ રાગાત્મિકા ભક્તિની[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૦ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2006|Tags: , , |

અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈ પણ જાય છે. બધા માનવો સ્વાતંત્ર્ય માટે ઝઝૂમે[...]

પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

June 1, 2006|Tags: , , |

(ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું છે એ ચિરકાલીન પ્રશ્ન છે. બાળક નચિકેતાએ પણ પોતાના પિતાના[...]

Go to Top