શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૧
✍🏻 સ્વામી ભજનાનંદ
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ[...]
February 2005
🪔
સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ૧૦૦ વર્ષ સુધી વહેલું અનન્ય સેવાઝરણું
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન - વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]
February 2005
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા.[...]
February 2005
🪔 પ્રકીર્ણ
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને[...]
February 2005
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું[...]
February 2005
🪔 કલા
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૫
✍🏻 સ્વામી વિવેકાનંદ
(ઓગસ્ટ ૨૦૦૪ થી આગળ) રાગ અને રાગિણી પહેલાં કહેવાઈ ગયું છે કે કેટલાક સૂર, ગમક, મૂર્છના તથા ગિટકરી,[...]
February 2005
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી[...]
February 2005
🪔 વિવેકવાણી
હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા.[...]
February 2005
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં[...]
February 2005
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यकर्मर्किणः । ब्रह्माणस् त्वा शतक्रत उद्वंशम् इव येमिरे ॥ ગાયક તારા ગાતા ગાન, ઋષિ ઋચાથી[...]
February 2005
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, શ્રીમાનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ ૧૭-૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૦૪ના[...]
January 2005
🪔
રાષ્ટ્રીય ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી
✍🏻 ડો. રક્ષાબહેન સી. ત્રિવેદી
બ્રહ્મવાદિની વાગમ્ભૃણી વાક્ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત[...]
January 2005
🪔 પ્રકીર્ણ
(માતૃ) શક્તિ પરિચય
✍🏻 ડો. મહીપતરામ દવે
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે[...]
January 2005
🪔 પ્રકીર્ણ
દૈવીશક્તિનું અવતરણ
✍🏻 બી. એમ. ભટ્ટ
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે[...]
January 2005
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ) નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં[...]
January 2005
🪔
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૩
✍🏻 સ્વામી હર્ષાનંદ
રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે[...]
January 2005
🪔 પ્રકીર્ણ
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને[...]
January 2005
🪔 પ્રકીર્ણ
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં[...]
January 2005
🪔
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે[...]
January 2005
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો[...]
January 2005
🪔 સંપાદકીય
શ્રી શ્રીમા અને નરાવતાર નરેન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ[...]
January 2005
🪔 વિવેકવાણી
પરોપકારાય હિ સતાં જીવિતમ્
✍🏻 સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું[...]
January 2005
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને[...]
January 2005
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥ પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી અમારા યજ્ઞની પ્રજ્ઞામતી[...]
January 2005
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ[...]
December 2004
🪔
લોકમાતા નિવેદિતા
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ[...]
December 2004
🪔
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ ‘Bioethics for Science and Technology[...]
December 2004
🪔
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૨
✍🏻 સ્વામી હર્ષાનન્દ
લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય[...]
December 2004
🪔
સપ્તસાધિકા - ૨
✍🏻 સ્વામી તેજસાનંદ
ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ[...]
December 2004
🪔
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર[...]
December 2004
🪔
મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૨
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ[...]
December 2004
🪔
અર્વાચીન યુગમાં મહિલાઓ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ[...]
December 2004
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં[...]
December 2004
🪔 વિવેકવાણી
ભારતનું પુનરુત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ[...]
December 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા[...]
December 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ![...]
December 2004
🪔
સપ્તસાધિકા - ૧
✍🏻 સ્વામી તેજસાનંદ
રામકૃષ્ણ મિશન - વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ.[...]
November 2004
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્ઘાટન[...]
November 2004
🪔
શ્રીમાનું જીવનશિક્ષણ
✍🏻 જ્યોતિબહેન થાનકી
મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે,[...]
November 2004
🪔
હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી
✍🏻 નિત્યરંજન ચેટર્જી
નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા![...]
November 2004
🪔
શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના
✍🏻 સંકલન
(છંદ : વસંતતિલકા) જગદંબ! હે વિનવણી સુણજો તમે આ, હું તો સમર્પિત સદા તુજને જ મૈયા! આધાર છે[...]
November 2004
🪔
ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 દુષ્યંત પંડ્યા
શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને[...]
November 2004
🪔
શ્રી મા અને તેમની પ્રિય સુપુત્રી
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
રામકૃષ્ણ મિશન - આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન - શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ[...]
November 2004
🪔
શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો[...]
November 2004
🪔
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૧
✍🏻 સ્વામી હર્ષાનન્દ
આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ[...]
November 2004
🪔
પરમનું માતૃરૂપ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત:[...]
November 2004
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા[...]
November 2004
🪔
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા[...]
November 2004
🪔
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and[...]
November 2004
🪔
મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૧
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ[...]
November 2004




