શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
અર્વાચીન યુગમાં મહિલાઓ - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ[...]
November 2004
🪔
શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક[...]
November 2004
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે[...]
November 2004
🪔 વિવેકવાણી
શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વિવેકાનંદ
તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે[...]
November 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
* ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક[...]
November 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्। प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ||१|| સુખાસને વિરાજેલાં, કૃપામયી, પ્રસન્નવદના, બે બાહુવાળા અને સ્થિરતૃપ્ત નયનવાળાં, હૃદયરૂપી[...]
November 2004
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
ધાણેટીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના નવનિર્મિત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા નવનિર્મિત ઉપર્યુક્ત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્ઘાટન ૨૦[...]
October 2004
🪔 સંસ્થાપરિચય
વિવેકાનંદ વેદવિદ્યાલય
✍🏻 સંકલન
ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું[...]
October 2004
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
શ્રીઠાકુરનું લીલાસંવરણ ‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ[...]
October 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
આત્મવિશ્લેષણ - પ્રયાસ - સ્વેચ્છા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા[...]
October 2004
🪔 શિક્ષણ
નારી શિક્ષણ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ[...]
October 2004
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય અને ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
આપણે બ્રહ્મ સત્-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે[...]
October 2004
🪔 પ્રવાસ
યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ[...]
October 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૭
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય[...]
October 2004

🪔 પ્રાસંગિક
આનંદમયી માનું આગમન
✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’[...]
October 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે[...]
October 2004
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ[...]
October 2004
🪔 વિવેકવાણી
દિવ્યમાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ[...]
October 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભાવ-અવસ્થામાં દેવી-દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે.[...]
October 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
ॐ सर्वे वै देवा देवीमुपतस्थु: कासि त्वं महादेवीति ॥१॥ साब्रवीत् - अहं ब्रह्मस्वरुपिणी । मत्त: प्रकृतिपुरुषात्मकं जगत् ।[...]
October 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રાજકોટ જિલ્લાના આચાર્યો માટે મૂલ્યશિક્ષણ શિબિર વિદ્યાર્થીઓમાં દૈવત્વનું પ્રાગટ્ય એ જ મૂલ્યશિક્ષણ, દરેક શાળાઓમાં પ્રતિદિન વિદ્યાર્થીઓ એક મિનિટનું[...]
September 2004
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું[...]
September 2004
🪔
મારી યુરોપયાત્રા - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં[...]
September 2004
🪔
પારસને સ્પર્શે
✍🏻 દુષ્યંત પંડ્યા
‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ[...]
September 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૪
✍🏻 સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર[...]
September 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક[...]
September 2004
🪔 શિક્ષણ
નારી શિક્ષણ - ૧
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો[...]
September 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના[...]
September 2004
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે.[...]
September 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ[...]
September 2004
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને[...]
September 2004
🪔 વિવેકવાણી
શ્રીકૃષ્ણમહિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે[...]
September 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણનો રાધાભાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક[...]
September 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: । सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥ (जगन्नाथाष्टकम् : ४) કૃપાના સાગર,[...]
September 2004
🪔 શિક્ષણ
બોધકથા
✍🏻 સંકલન
કાવડનું અદ્ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ[...]
August 2004
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને[...]
August 2004
🪔 ગીત
ગીત
✍🏻 સંકલન
પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો[...]
August 2004
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૪
✍🏻 સ્વામી વિવેકાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) ચર્મ-વાદ્યયંત્ર મૃદંગ - આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે[...]
August 2004
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી.[...]
August 2004
🪔 કેળવણી
મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે[...]
August 2004
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે[...]
August 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૩
✍🏻 સ્વામી અખંડાનંદ
(જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની[...]
August 2004
🪔
શ્રીરામકૃષ્ણ સ્તુતિ
✍🏻 શ્રીરામકુમાર ગૌડ
(ઢાળ : શ્રીરામચંદ્ર કૃપાલુ) જય જય જયતુ જય રામકૃષ્ણ અનૂપછબિસુખદાયકં ॥ કલ્યાણધામ નમામિ તવ પદ સહજભક્તિપ્રદાયકમ્ ॥ જય[...]
August 2004
🪔 શિક્ષણ
શિક્ષક
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ[...]
August 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ[...]
August 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય[...]
August 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં[...]
August 2004
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર[...]
August 2004
🪔 વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી[...]
August 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કામબંધન, સિદ્ધિ અને મન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ[...]
August 2004




