શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
विश्वानि देव सवितुर् दुरितानि परा सुव । यद् भद्रं तन्न आ सुव ॥ (ऋग्वेद : ५.८२.५) હે સવિતા[...]
August 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં છેલ્લાં કેટલાક વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ વર્ગોનું સંચાલન થઈ[...]
July 2004
🪔 પ્રતિભાવ
શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી[...]
July 2004
🪔 સેવા
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અવિરત વહેતું સેવાઝરણું
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ ખેતડી થઈને અમદાવાદ. અમદાવાદથી વઢવાણ થઈને ૧૮૯૧માં લીંબડી પધાર્યા હતા. અહીં પોતાના જીવને જોખમમાં મૂકી દે[...]
July 2004
🪔
રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રીલીજન્સ એન્ડ એન્લાઈટન્ડ્ સીટીઝનશીપ’ની સ્થાપના
✍🏻 સંકલન
૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે ‘સર્વધર્મ સમન્વય અને પ્રબુદ્ધ નાગરિકતા’ માટે એક ‘ફાઉન્ડેશન[...]
July 2004
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
“અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય[...]
July 2004
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી - ૭
✍🏻 જ્યોતિબહેન થાનકી
ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય[...]
July 2004
🪔 ઇતિહાસ
સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૩
✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ
શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં[...]
July 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) પ્રબુદ્ધ નાગરિકતાની રીત પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર[...]
July 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે.[...]
July 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે.[...]
July 2004
🪔 કેળવણી
મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અખંડાનંદે કહ્યું છે[...]
July 2004
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી[...]
July 2004
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની[...]
July 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસાર અને નિષ્કામ કર્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી[...]
July 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा[...]
July 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું[...]
June 2004
🪔 બાળવાર્તા
શ્રીમા જીવનદર્શન
✍🏻 સંકલન
શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’[...]
June 2004
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૩
✍🏻 સ્વામી વિવેકાનંદ
(ગતાંકથી આગળ) આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે[...]
June 2004
🪔 શિક્ષણશિબિર
મૂલ્યલક્ષી કેળવણી - શિબિર
✍🏻 સંકલન
શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની[...]
June 2004
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું.[...]
June 2004
🪔 ઇતિહાસ
સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૨
✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ
(ગતાંકથી આગળ) રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી[...]
June 2004
🪔 તત્ત્વવિચાર
અનાસક્તિ - ૨
✍🏻 સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો[...]
June 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૨
✍🏻 સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી[...]
June 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
ટેવ અને પરિવેશ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી[...]
June 2004
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ[...]
June 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને[...]
June 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર[...]
June 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત[...]
June 2004
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્ગુણોમાં[...]
June 2004
🪔 વિવેકવાણી
જનતા પ્રત્યેની આપણી ફરજ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ[...]
June 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ.[...]
June 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१[...]
June 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના[...]
May 2004
🪔 બાળવાર્તા
બાળકોનાં શ્રીમા શારદાદેવી
✍🏻 સંકલન
દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની[...]
May 2004
🪔
પુસ્તક સમીક્ષા
✍🏻 સંકલન
ગ્રંથ : સરસ્વતી ભાગ : ૧ થી ૭ પ્રથમ - સરસ્વતી: સંસ્કૃતિ, બીજો - સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો -[...]
May 2004
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૨
✍🏻 સ્વામી વિવેકાનંદ
સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય.[...]
May 2004
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં[...]
May 2004
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં[...]
May 2004
🪔 ઇતિહાસ
સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૧
✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ
સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં[...]
May 2004
🪔 તત્ત્વવિચાર
અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી[...]
May 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૧
✍🏻 સ્વામી અખંડાનંદ
કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને[...]
May 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
વિચાર અને અભ્યાસ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને[...]
May 2004
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે[...]
May 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને[...]
May 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો.[...]
May 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્લાદની ભક્તિ. આ[...]
May 2004
🪔 સંપાદકીય
આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા[...]
May 2004
🪔 વિવેકવાણી
વ્યવહારુ આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી[...]
May 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરદર્શનના ઉપાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી[...]
May 2004




