શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
यद्वै तत्सुकृतं रसो वै सः रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात्[...]
May 2004
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ[...]
April 2004
🪔 બાળવાર્તા
વિવેકાનંદને આશીર્વાદ
✍🏻 સંકલન
૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર[...]
April 2004
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૧
✍🏻 સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે[...]
April 2004
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ[...]
April 2004
🪔 વ્યાખ્યાન
અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્ઘાટન સંભાષણનો[...]
April 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૦
✍🏻 સ્વામી અખંડાનંદ
ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે[...]
April 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
શક્તિ એ જ જીવન અને સંશોધક મન
✍🏻 સ્વામી જગદાત્માનંદ
સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે[...]
April 2004
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય[...]
April 2004
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ[...]
April 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું[...]
April 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને[...]
April 2004
🪔 સંપાદકીય
આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક[...]
April 2004
🪔 વિવેકવાણી
ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું[...]
April 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિનો ઉપાય - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને[...]
April 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
मित्रस्य मा चक्षुषा सर्वांणि भूतानि समीक्षन्ताम । मित्रस्याहं चक्षुषा सर्वांणि भूतानि समीक्षे । मित्रस्य चक्षुषा समीक्षामहे ॥ સૌ[...]
April 2004
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
(વર્ષ ૧૫ : એપ્રિલ ૨૦૦૩ થી માર્ચ ૨૦૦૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અહેવાલ : ભારતીયદર્શન,[...]
March 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
બેલગામમાં શ્રીરામકૃષ્ણમંદિરની પ્રતિષ્ઠા અને સ્વામી વિવેકાનંદસ્મૃતિગૃહનું મંગલ ઉદ્ઘાટન ૧૮૯૨ના જુલાઈ માસમાં સ્વામીજી મુંબઈમાં કેટલાક અઠવાડિયા રોકાઈને પૂના ગયા.[...]
March 2004
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમા (૧૯૯૫) જૂનાગઢના સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સહાયથી વિવેકાનંદ ઉદ્યાન, તળાવ ગેટમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ[...]
March 2004
🪔 પ્રાસંગિક
શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્ગારો
✍🏻 સંકલન
સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
March 2004
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ
✍🏻 સંકલન
* સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને[...]
March 2004
🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું[...]
March 2004
🪔 શિક્ષણ
વ્યાવસાયિક પ્રશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય,[...]
March 2004
🪔
સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ
✍🏻 દુષ્યંત પંડ્યા
ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી[...]
March 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
ઉદ્બોધનનું જીવન ઉદ્બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે,[...]
March 2004
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને[...]
March 2004
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર;[...]
March 2004
🪔 વિવેકવાણી
ત્યાગ, મુક્તિ, શક્તિ અને સમતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે. ત્યારે આપણો મહાન પ્રભાવ[...]
March 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું[...]
March 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं । ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम् ॥ रामाख्यां जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं । वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम्[...]
March 2004
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઈંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, ન્યુદિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની યોગ વિશેની ખોજ અને એમનું[...]
February 2004
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન[...]
February 2004
🪔
સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ[...]
February 2004
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૯
✍🏻 સ્વામી અખંડાનંદ
શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર[...]
February 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
મારો સમય અમૂલ્ય છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યાલયમાં મળ્યો. તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા. એમના ટેબલ[...]
February 2004
🪔 પ્રાસંગિક
સેવક જીવન
✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની[...]
February 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) અનાસક્ત જીવન શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક[...]
February 2004
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણની વાતો
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં[...]
February 2004
🪔 પ્રાસંગિક
હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્ભવતી રહે[...]
February 2004
🪔 સંપાદકીય
કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ[...]
February 2004
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણ અને નવો યુગધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તે એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય[...]
February 2004
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ[...]
February 2004
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताडय नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त- मानन्दतुन्दिल-मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ[...]
February 2004
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રી શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી - મહોત્સવ રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં બધાં કેન્દ્રો દ્વારા આ આખા વર્ષમાં ‘શ્રી શ્રીમા[...]
January 2004
🪔 બાળવાર્તા
દરિદ્રનારાયણની સેવા
✍🏻 સંકલન
વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ[...]
January 2004
🪔 વ્યક્તિત્વ વિકાસ
અવિરામ મંદગતિ અને ઝડપી દોડ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ[...]
January 2004
🪔 પ્રાસંગિક
સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ[...]
January 2004

🪔 પ્રાસંગિક
સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી[...]
January 2004
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
ગતાંકથી આગળ જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે[...]
January 2004
🪔
આપણે સ્વામીજીનું અનુસરવું પડશે
✍🏻 જયપ્રકાશ નારાયણ
(લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી[...]
January 2004




