🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
Febuary 1994
“હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે[...]
🪔 સંપાદકીય
યુવા વર્ગ માટે પંચશીલ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1994
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]
🪔 સંપાદકીય
ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1993
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના[...]
🪔 સંપાદકીય
જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1993
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને તુરત જ મંચ પર બેઠેલા[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ શાંતિની શોધમાં (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ શાંતિની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1993
આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ[...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1993
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 સંપાદકીય
ભારતીય ચિંતન પરંપરામાં રથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1993
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]
🪔 સંપાદકીય
‘નિંદક નિયરે રાખિયે’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1993
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]
🪔 સંપાદકીય
શાશ્વત રામ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1993
‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો[...]







