🪔 સંપાદકીય
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1997
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક[...]
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1997
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]
🪔 સંપાદકીય
સંપદ તવ શ્રીપદ....
✍🏻
December 1996
‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥ ‘તમારા ચરણો[...]
🪔 સંપાદકીય
શાંતિની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1996
આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1996
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું[...]
🪔 સંપાદકીય
સફળતાનું રહસ્ય એકાગ્રતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1996
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]
🪔 સંપાદકીય
‘નિંદે ચાહે સંસાર’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1996
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]
🪔 સંપાદકીય
‘જાગો, ઓ મહાનુભાવો! જાગો...’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April-May 1996
આજની તાતી આવશ્યકતા - ઈલેક્ટ્રિક શૉક રાતના ગાઢ અંધકારમાં કલકત્તાનિવાસીઓ ભરનિદ્રામાં લીન હતા, પાંચ દારૂડિયાઓ નશામાં ચૂર થઈ ગપાટા મારી રહ્યા હતા. એમાંના એકે પ્રસ્તાવ[...]
🪔 સંપાદકીય
બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1996
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]







