(વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦)
(પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.)
અધ્યાત્મ :-
(૧) શ્રીરામકૃષ્ણ ગાથા – શ્રીઅક્ષયકુમાર સેન (અનુવાદ : સ્વામી ચૈતન્યાનંદજી મહારાજ) (૧) ૩૦ (૧), (૨) ૭૫ (૨), (૩) ૧૧૧ (૩), (૪) ૧૫૩ (૪), (૫)૧૯૪ (૫), (૬) ૨૩૧ (૬), (૭) ૪૩૪ (૧૦), (૮) ૪૭૦ (૧૧) (૯) ૫૧૨ (૧૨)
અમૃતનાં સંતાનો – સ્વામી વિવેકાનંદ ૩૭૮ (૯)
અવકાશ ક્ષેત્રે ભારતની અનન્ય સફળતા – ડૉ. કસ્તૂરીરંગન (ભાષાંતર : મનસુખભાઈ મહેતા) ૩૪૦ (૭-૮)
આજના માનવ માટેનો ધર્મ – સ્વામી આત્મસ્થાનંદજી (અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી) ૨૬૭(૭-૮)
આનંદ બ્રહ્મ (૧)૪૮૦ (૧૧), (૨)૫૦૬(૧૨)
૨૧મી સદીના પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલન – શ્રીકૃષ્ણકાંત ૨૭૮(૭-૮)
૨૧મી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત-શ્રીમા શારદાદેવી – શ્રી જ્યોતિબહેન થાનકી ૨૯૨(૭-૮)
૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ – પ્રૉ. મૃત્યુંજય અથ્રેય ૨૮૨(૭-૮)
૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો – સ્વામી જિતાત્માનંદ (અનુવાદ: શ્રીદુષ્યંતભાઈ પંડ્યા) ૨૭૮(૭-૮)
૨૧મી સદીનું મહાન ભારત – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ૨૮૫(૭-૮)
ઉપનિષદામૃત :
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – સ્વામી રંગનાથાનંદ (ભાષાતંર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા) (૩) ૧૦ (૧), (૪) ૫૧ (૨),
(૫)૮૯(૩), (૬)૧૩૧(૪), (૭)૧૭૧(૫), (૮)૨૧૧(૬), (૯)૩૭૪(૯), (૧૦)૪૧૨(૧૦), (૧૧)૪૫૧(૧૧), (૧૨)૪૯૨(૧૨)
કાવ્ય :
(૧) જાગો – અમૃત ઘાયલ ૩૪૭ (૭-૮), (૨) જ્યાં મન ભય રહિત હોય – રવીન્દ્રનાથ ટાગોર ૩૨૯(૭-૮),
(૩) પરમહંસનું ગીત – ડૉ.ભાનુપ્રસાદ પંડ્યા ૩૪૪(૭-૮), (૪) ફોરમ – મકરંદ દવે ૨૮૮(૭-૮),
(૫) ભારત – ઉમાશંકર જોષી ૩૪૪(૭-૮), (૬) મા ભારતી – બળવંતરાય ઠાકોર ૨૫૬(૭-૮),
(૭) હિંદમાતાને સંબોધન – ‘કાન્ત’ ૩૧૩(૭-૮)
કાવ્યાસ્વાદ :
સંન્યાસીનું ગીત – સ્વામી વિવેકાનંદ (કાવ્યાસ્વાદ કરાવનાર : શ્રી દુષ્યંત પંડ્યા) ૧૦૫(૩)
ખાનગી કેન્દ્રો માટે માર્ગદર્શક સૂચનો ૧૧૮(૩)
ગઝલ – ઉશનસ્ ૩૭૩(૯)
ગુરુ પૂર્ણિમા પ્રસંગે :
સ્વામી વિવેકાનંદ-પયગંબર, ગુરુ અને ત્રાતા તરીકે – સ્વામી વિવેકાનંદ (અનુવાદ : શ્રીદુષ્યંત પંડ્યા) ૧૪૦(૪)
ચરિત્રકથા :
(૧) ભગિની નિવેદિતા-સ્વામી વિવેકાનંદનું વજ્ર – સ્વામી પૂર્ણાત્માનંદ (અનુવાદ: શ્રીદુષ્યંત પંડ્યા) ૧૮૫(૫)
(૨) શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા – શ્રીજ્યોતિબહેન થાનકી ૪૨૭(૧૦)
જીવનચરિત્ર : એ છે જગદંબાની સખી – શ્રીજ્યોતિબહેન થાનકી (૧)૬૪(૨), (૨)૯૫(૩), (૩)૧૪૫(૪)
તત્ત્વજ્ઞાન : (૧) કર્મયોગ – સ્વામી અશોકાનંદ (ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ મહેતા) ૨૮(૧)
(૨) સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો – શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી (૧)૧૦૦(૩), (૨)૧૫૧(૪)
દિવ્યવાણી : ૩(૧), ૪૩(૨), ૮૩(૩), ૧૨૩(૪), ૧૬૩(૫), ૨૦૩(૬), ૨૪૪(૭-૮), ૩૬૩(૯), ૪૦૩(૧૦), ૪૪૩(૧૧), ૪૮૩(૧૨)
દુર્લભં ભારતે જન્મ – વિનોબા ભાવે ૩૦૦(૭-૮)
દેશપ્રેમ :
રાષ્ટ્રીયતાને આહ્વાન – ભગિની નિવેદિતા (અનુસર્જન: શ્રીદુષ્યંત પંડ્યા) ૧૯૦(૫)
દેશને પલટાવવા કેળવણી પલટીએ – શ્રીયશવંત શુક્લ ૩૫૧(૭-૮)
નેતાએ જ ભાર ઝીલવાનો હોય છે – સ્વામી વિવેકાનંદ ૨૭૭(૭-૮)
પુસ્તક સમીક્ષા: મહાયોગી શ્રી અરવિંદ – લે.શ્રીજ્યોતિબહેન થાનકી (સમીક્ષક: શ્રીકિરીટ ઠક્કર) ૨૩૭(૬)
પ્રતિભાવો : ૪૦(૧), ૧૬૦(૪), ૪૮૦(૧૧)
પ્રશ્નોત્તરી :
ધર્મ અને જીવન – સ્વામી ભૂતેશાનંદ (સંકલન: શ્રીમતિ મંજુનંદી મઝમુદાર) (અનુવાદ: શ્રીકેશવલાલ વિ.શાસ્ત્રી) ૩૧૮(૭-૮)
પ્રાસંગિક :
(૧) કરીએ પુનર્નિર્માણ ભારતનું – સ્વામી વીરેશ્વરાનંદ ૪૩૨(૧૦)
(૨) યુગપ્રવર્તક શ્રી શંકરાચાર્ય – સ્વામી જિતાત્માનંદ (ભાષાંતર: શ્રીદુષ્યંત પંડ્યા) ૫૯(૨)
(૩) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ – શ્રીદુષ્યંત પંડ્યા ૨૨૦(૬)
(૪) શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા – શ્રીજ્યોતિબહેન થાનકી (૧)૩૮૪(૯), (૨)૪૨૭(૧૦)
(૫) શ્રીરામકૃષ્ણ-પયગંબર સ્વામી વિવેકાનંદના ઘડવૈયા – સ્વામી જિતાત્માનંદ (ભાષાંતર: શ્રીદુષ્યંત પંડ્યા) ૪૯૭(૧૨)
(૬) શ્રી શ્રીમા શારદાદેવી: રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા – સ્વામી ભૂતેશાનંદ (અનુવાદ: ડૉ.સુધા નિખિલ મહેતા) ૩૮૨(૯)
(૭) સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ – ડૉ. ટી. નાયડુ (ભાષાંતર: શ્રીપી.એમ. વૈષ્ણવ) ૪૫૯(૧૧)
(૮) સ્વામી વિવેકાનંદ-ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર – સ્વામી જિતાત્માનંદ (અનુવાદ: શ્રીદુષ્યંત પંડ્યા) ૧૭૬(૫)
(૯) સ્વામી વિવેકાનંદની બાળલીલા – શ્રીહરબાળાબહેન દવે ૪૧૬(૧૦)
બાળવાર્તા : સંકલન – મનસુખભાઈ મહેતા
(૧) અપ્પય્યા દીક્ષિતર – ૩૯૫(૯), (૨) ગરીબ ભક્તની સેવા એ જ પ્રભુસેવા – ૩૨(૧), (૩) તુલસીદાસ – ૨૩૩(૬), (૪) તિરુ મૂલાર – ૫૦૮(૧૨), (૫) યોગી વેમન્ના – ૪૭૨(૧૧), (૬) વિદ્યારણ્ય – ૧૯૬(૫), (૭) શ્રી મધ્વાચાર્ય – ૧૫૫(૪), (૮) શ્રીરામની પાવનકારી કૃપા – ૧૧૪(૩), (૯) સમર્થ રામદાસ – ૪૩૬(૧૦)
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત – સ્વામી સ્મરણાનંદ (અનુસર્જન: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૭૪(૭-૮)
ભવ્ય ભારત ભૂમિ – ન્હાનાલાલ કવિ ૪૨૬(૧૦)
ભારત શક્તિશાળી બને – ડૉ. રાજા રામન્ના ૨૮૯(૭-૮)
ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય – શ્રીકાકા કાલેલકર ૩૦૧(૭-૮)
ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ – સ્વામી રંગનાથાનંદ (અનુસર્જન: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૫૭(૭-૮)
ભારતનો ગૌરવવંતે ભૂતકાળ અને તેનું ઉજ્જ્વળ ભાવિ – પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ ૩૦૨(૭-૮)
ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ – શ્રીમનસુખભાઈ મહેતા ૩૩૦(૭-૮)
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા – શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી ૩૧૪(૭-૮)
ભારતે પોતાનાં સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વનું આજે રક્ષણ કરવું જોઈએ – સ્વામી જિતાત્માનંદ છ૮(૪)
ભાવિ શાળાનું નવલું રૂપ :‘નિસર્ગ નિકેતન’-મૈસુર – સ્વામી મુક્તિદાનંદ (સંકલન-અનુવાદ: શ્રીમનસુખભાઈ મહેતા) ૩૪૫(૭-૮)
મન: એવ મનુષ્યાણાં – શ્રી જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’ ૪૧૫(૧૦)
મનુષ્ય અવતારમાં ક્યાંય પણ સુખ નથી – શ્રી શ્રીમા શારદાદેવી ૩૮૯(૯)
માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ – સ્વામી વિવેકાનંદ ૪૨૧(૧૦)
મારા સ્વપ્નનું ભારત – મહાત્માગાંધી ૨૯૯(૭-૮)
મધુસંચય: ભારતની ગૌરવગાથા ૫૦૭(૧૨)
મૅનૅજમૅન્ટ : શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ – જી. નારાયણ (ભાષાંતર: શ્રીમનસુખભાઈ મહેતા) ૨૨૮(૬)
રાષ્ટ્રીય એકતા : ભારતની રાષ્ટ્રભાષા – સ્વામી માધવાનંદ (ભાષાંતર: શ્રી પી.એમ. વૈષ્ણવ) ૪૫૬(૧૧)
યુવવિભાગ : નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ – સ્ટૅફન કૉવી (અનુવાદ: શ્રી સંજીવ શાહ) ૬૮(૨)
વર્ણાનુક્રમ સૂચિ ૫૧૬(૧૨)
વાર્તાલાપ :
(૧) શ્રી શ્રીમાનાં સંસ્મરણો – શ્રી ક્ષીરોદબાલા રૉય (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) (૧)૧૫(૧), (૨)૫૬(૨), (૩)૯૨(૩)
(૨) શ્રી શ્રીમાનાં સંસ્મરણો – સ્વામી શાંતાનંદ (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) (૧)૧૩૬(૪), (૨)૧૭૫(૫)
(૩) શ્રી શ્રીમાનાં સંસ્મરણો – શ્રી સુરેન્દ્રનાથ સરકાર (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૧૫(૬)
(૪) શ્રી શ્રીમાનાં સંસ્મરણો – સ્વામી ઋતાનંદ (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) ૩૭૯(૯)
વેદાન્ત : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ – સ્વામી રંગનાથાનંદ (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) ૪૯૨(૧૨)
વિવેકવાણી : (૧) અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા — ૮૫(૩), (૨) આપણી મહાન નૈતિક જવાબદારી — ૪૦૫(૧૦), (૩) ઊભા થાઓ અને સબળ બનો — ૨૦૫(૬), (૪) ધર્મ અને તેનું આચરણ — ૧૨૫(૪), (૫) ધર્મ: ભારતનો આધાર સ્તંભ — ૩૬૫(૯), (૬) નવભારતની જાગૃતિ — ૨૪૬(૭-૮), (૭) પ્રેમ-પુરુષાર્થ-સ્વાતંત્ર્ય — ૪૫(૨), (૮) ભારતનું ભાવિ ૧૬૫(૫), (૯) મહામાનવ: ભગવાન બુદ્ધ — ૫(૧), (૧૦) સાચી ઉપાસના — ૪૪૫(૧૧), (૧૧) શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ — ૪૮૫(૧૨)
વિજ્ઞાન :
(૧) ભારતનું ભાવિ અને ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી – રોદ્દામ નરસિંહા (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૪૨૨(૧૦)
(૨) ભાવિ ટૅક્નૉલૉજીનું નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા – ડૉ. આર.એ.માશેલકર (ભાષાંતર: ડૉ. ભાયાણી) ૩૯૦(૯)
(૩) વિજ્ઞાન-ટૅક્નૉલૉજી દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ – શ્રી સી.સુબ્રમણ્યમ્ (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૩૩૫(૭-૮)
વ્યક્તિત્વ વિકાસ :
(૧) પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે – સ્વામી જગદાત્માનંદ (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૧૯૧(૫)
(૨) મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ – સ્વામી જગદાત્માનંદ (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૯૯(૩)
(૩) શક્તિની પ્રતિમૂર્તિ – સ્વામી જગદાત્માનંદ (ભાષાંતર: શ્રી મનસુખભાઈ મહેતા) ૧૫૦(૪)
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી – શ્રી દુષ્યંત પંડ્યા ૩૧૧(૭-૮)
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :
(૧) બંધનમાં માનવી — (૧)૧૬૪(૫), (૨)૨૦૪(૬), (૨) બ્રહ્મની વૈશ્વિક શક્તિ-માયા — ૩૬૪(૯),
(૩) માનવી : માનવીનું ભાવિ — (૧)૪(૧), (૨)૪૪(૨), (૪) માનવીનું સાચું સ્વરૂપ — (૧)૮૪(૩), (૨)૧૨૪(૪),
(૫) મોહમાં નાખનારી અવિદ્યા માયા — ૪૦૪(૧૦), (૬) મૃત્યુ અને પુનર્જન્મ — ૨૪૫(૭-૮),
(૭) વિદ્યા માયા અને કામિની-કાંચન માયા — ૪૪૪(૧૧), (૮) વિષયવાસના અને આધ્યાત્મિક પ્રગતિ — ૪૮૪(૧૨)
સમાચાર દર્શન :
૩૬(૧), ૭૭(૨), ૧૧૭(૩), ૧૫૯(૪), ૨૦૦(૫), ૨૩૮(૬), ૩૫૩(૭-૮), ૩૯૯(૯), ૪૪૦(૧૦), ૪૭૬(૧૧), ૫૧૨(૧૨)
સમુદ્ર સંગમ – દારા શિકોહ (ભાષાંતર: શ્રી દિનકર જોષી) ૨૯૦(૭-૮)
સંશોધન : સ્વામી વિવેકાનંદના પત્રો (અનુવાદ: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૩૦(૬)
સંસ્થા પરિચય : (૧) સર્વધર્મ સમભાવ અને સેવાનું ઝરણું – શ્રી મનસુખભાઈ મહેતા ૧૯૨(૫)
(૨) સાંન્ફ્રાંસિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિંદુ મંદિર ૫૦૩(૧૨)
સંપાદકીય :
(૧) એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત ૨૪૭(૭-૮)
(૨) ૨૧મી સદીનો આધ્યાત્મિક માર્ગ – સમન્વયાત્મક યોગ ૪૦૬(૧૦)
(૩) કલ કરે સો આજ ૩૬૬(૯)
(૪) જીવન અને મૃત્યુ – એક ખેલ ૬(૧)
(૫) ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં ૨૦૬(૬)
(૬) ધ્યાનમાં મન કેમ લાગતું નથી? ૧૨૬(૪)
(૭) નામ જપન ક્યોં છોડ દિયા? ૪૬(૨)
(૮) ભજન કરો રે મનવા દિન-રાત ૮૬(૩)
(૯) વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ ૧૬૬(૫)
(૧૦) સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ ૪૪૬(૧૧)
(૧૧) શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતા યોગ ૪૮૬(૧૨)
સંસ્મરણો : સ્રોત ભણી પાછા – રોઝીના ફાફ (ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા) ૨૦(૧)
સાધના : (૧) જપ-સાધના – સ્વામી યતીશ્વરાનંદ (અનુવાદ : સ્વામી જ્ઞાનેશાનંદ) ૨૨૩(૬)
(૨) ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ – સ્વામી યતીશ્વરાનંદ (અનુવાદ : સ્વામી જ્ઞાનેશાનંદ) ૪૬૭
સાચો કાર્યકર કોણ? સ્વામી ત્રિગુણાતીતાનંદ (૧)૨૯૧(૭-૮), (૨)૪૩૩(૧૦)
સાચો માનવ – સ્વામી વિવેકાનંદ ૨૯૮(૭-૮)
સાંપ્રત–સમાજ :
ગૃહસ્થો અને સેવા – સ્વામી વીરેશ્વરાનંદ ૪૬૪(૧૧)
સ્ત્રીઓનું પ્રૌદ્યોગિકી ક્ષેત્રે પ્રદાન – ડૉ. મંજુ શર્મા ૩૪૮(૭-૮)
સ્વાસ્થ્ય :
સાગર તરફ જુઓ – સ્વામી ત્યાગાનંદ (ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા) (૧)૨૩(૧), (૨)૭૦(૨)
Your Content Goes Here




