(વર્ષ ૨૨: એપ્રિલ ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)
આનંદ બ્રહ્મ: (સં. મનસુખભાઈ મહેતા) ૩૦(૧), ૮૩(૨), ૧૨૪(૩), ૧૭૬(૪), ૨૨૩(૫), ૨૭૦(૬)
દિવ્યવાણી: ૩(૧), ૪૭(૨), ૯૧(૩), ૧૩૭(૪), ૧૮૧(૫), ૨૨૭(૬), ૨૭૩(૭), ૩૧૬(૮), ૩૯૫(૯), ૪૪૧(૧૦), ૪૮૭(૧૧), ૫૩૩(૧૨)
પ્રકીર્ણ: અદ્ભુત મહાપ્રતિભા: સ્વામી રંગનાથાનંદ – દુષ્યંત પંડ્યા, ૪૨૧(૯)
અધ્યાત્મની ખોજ – સ્વામી યતીશ્વરાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૫૪(૨), ૧૦૭(૩), ૨૩૭(૬)
અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ – સ્વામી યતીશ્વરાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૧૪૫(૪), ૧૯૬(૫)
એક ગ્રામ્ય કન્યા – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૨૯૩(૭)
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય – સ્વામી યતીશ્વરાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૪૯૬(૧૧),
કોલકાતામાં સ્વામીજી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદ – (અનુ.દુષ્યંત પંડ્યા) ૫૦૩(૧૧)
કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ – દુષ્યંત પંડ્યા, ૩૦૦(૭)
કુસંસ્કારો અને ભય પર વિજય – સ્વામી આત્માનંદ, ૧૧૪(૩)
ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ – ભરતભાઈ પરસાણા, ૪૭૨(૧૦)
ચિંતામુક્ત બનો – સ્વામી જગદાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૨(૧), ૬૧(૨), ૧૦૩(૩),
૨૦૧(૫), ૨૫૫(૬), ૪૬૮(૧૦), ૫૦૭(૧૧), ૫૩૯(૧૨)
ચાલો મા નર્મદાની પરિક્રમાએ – આત્મકૃષ્ણ મહારાજ, ૪૯૯(૧૧)
જેલમાં સત્સંગ – ગીતાબહેન ભટ્ટી, ૫૧૯(૧૧)
તલવારની ધારનો માર્ગ – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૨૫૮(૬)
‘ધનીમા’ – અમુલખભાઈ ભટ્ટ, ૫૬૨(૧૨)
નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ – ડોંગરેજી મહારાજ, ૨૫૧(૬)
નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન – ડો. આર.એ. માશેલકર (અનુ. મનસુખભાઈ મહેતા) ૧૫(૧), ૬૯(૨)
પ્રેરક-પ્રસંગ – શરત્ચંદ્ર પેંઢારકર (અનુ.મનસુખભાઈ મહેતા) ૭૮(૨)
પુરુષાર્થ એ જ પારસમણિ – ડો. ગીતા ગીડા, ૨૦૦(૫)
પ્રભુનો પીપળો – સ્વામી જપાનંદ, ૨૨૪(૫)
પરિવર્તન – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૫૧૫(૧૧)
બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો – બાઉલ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૪૫(૬)
બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય – સંકલન, ૪૭૩(૧૦), ૫૧૮(૧૧)
ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો – સ્મૃતિયુગ-૨ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૧૨૧(૩), ૨૦૯(૫)
ભારતની કેળવણીનું નવીનીકરણ – ડો. એન.બી.પાટિલ (અનુ. નલીનભાઈ છાયા) ૪૧૩(૯)
ભણતરની ભૂખ – ડો. બાબુભાઈ ઢોલરિયા, ૪૭૪(૧૦)
ભવિષ્યવાણી – દુષ્યંત પંડ્યા, ૫૫૮(૧૨)
મેં શ્રીરામકૃષ્ણને જોયા છે – રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય, ૧૧૧(૩), ૧૫૦(૪)
મારે યુવાનોને આંબવા છે, પ્રેરવા છે – ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ૧૮૭(૫)
મૌની સાધુ – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૨૪(૧)
માને આદરાંજલિ – ચંદુભાઈ ઠકરાલ, ૨૬૩(૬)
મારા ગુરુભાઈ – સ્વામી અમૂર્તાનંદ, ૨૩૪(૬), ૨૮૫(૭)
મૂલ્યશિક્ષણ – સંકલન, ૪૭૧(૧૦)
મહાશિવરાત્રી – સ્વામી શિવાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૫૪૪(૧૨)
યુગપુરુષ- સ્વામી વિવેકાનંદ – વ્રજલાલ રા.પંડ્યા, ૨૧(૧)
રાજા બન્યા ઋષિ – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૧૫૪(૪)
રૈક્વ અને રાજા જાનશ્રુતિ – જ્યોતિબહેન થાનકી, ૩૦૨(૭)
વેદોની વાર્તાઓ – વૃકોદરી વાસના ચૂડેલ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૬(૧)
વેદોની વાર્તાઓ – તૃષ્ણાનું તાંડવ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૮૮(૭)
શિક્ષણનો પડકાર – ડો.એસ.એસ. કાલબાર, ૧૦૯(૩)
શિક્ષકોએ વાંચવા જેવું પુસ્તક – બકુલેશભાઈ ધોળકિયા, ૩૦૫(૭)
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે? – સ્વામી પ્રભાનંદ, ૧૨૫(૩), ૧૫૨(૪)
શ્યામાસુંદરીદેવી – પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા, ૨૧૫(૫)
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો? – સ્વામી અક્ષરાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૧(૧), ૬૫(૨), ૧૧૯(૩), ૧૬૩(૪)
સંવાદ સાધવાની નવી પદ્ધતિ – ડો. હેમ ગિનોટ, ૧૯૪(૫)
સાધુનું વ્રત – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૫૫૨(૧૨)
સાંડિયાથી હોશંગાબાદ – અમૃતલાલ વેગડ, ૨૪૯(૬)
સત્સંગનું ફળ – પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા (અનુ. કુસુમબહેન પરમાર) ૪૫૧(૧૦)
સત્ય સ્વરૂપ શ્રીરામકૃષ્ણ – કુસુમબહેન પરમાર, ૫૪૧(૧૨)
સ્વામી અદ્ભુતાનંદજીનાં બોધવચનો – (અનુ.મનસુખભાઈ મહેતા) ૫૦૫(૧૧)
સ્વામી અભેદાનંદ – ડો. સુરુચિ પાંડે, ૩૦૭(૭)
સ્વામી વિવેકાનંદ એક પુનશ્ચિંતન – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૫૬(૧૦), ૫૧૧(૧૧), ૫૪૯(૧૨)
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી – માનનીય વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહજી, ૧૫૯(૪)
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીઓનો આદર્શ – પ્રવ્રાજિકા આત્મપ્રાણા, ૪૬૧(૧૦)
સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ – બ્રહ્મચારી અમિતાભ, ૪૬૫(૧૦)
સ્વામીજીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના – સ્વામી તથાગતાનંદ, ૫૮(૨), ૧૧૬(૩), ૧૫૪(૪), ૨૦૫(૫)
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – સ્વામી ચેતનાનંદ, ૧૧(૧), ૧૮૯(૫), ૨૪૧(૬), ૨૮૩(૭)
શ્રીમદ્ ભાગવત – ઊડતી નજરે – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૩૦(૯)
શ્રીરામ ચરિત – સ્વામી ગીતાનંદ (અનુ.કુસુમબહેન પરમાર), ૩૪(૧)
શ્રીશંકરાચાર્ય – રમણલાલ સોની, ૭૩(૨)
શ્રીમા સારદાદેવીની સ્તુતિકથા – સં. પૂર્ણાત્માનંદ ૪૦૯(૯)
બાળવાર્તા: (સં. મનસુખભાઈ મહેતા) ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના – ૪૨(૧), ઋષિ મુચકુંદની તપશ્ચર્યા – ૮૪(૨) ઉષાનાં લગ્ન – ૧૨૮(૩), કાશીમાં વેદવ્યાસજી – ૧૭૨(૪), મહાન ભક્ત રવિદાસ – ૨૧૮(૫), ગાયત્રીમંત્ર – ૨૬૫(૬), ઐરાવતનું ગર્વગંજન – ૩૦૮(૭), સાચું જ્ઞાન વિનમ્રતા લાવે છે – ૩૮૭(૮), એકનાથ – ૪૩૫(૯), દુર્વાસાનો શાપ – ૪૮૦(૧૦), ગુરુ ગોવિંદસિંહ – ૫૨૬(૧૧), ભક્ત પ્રહ્લાદ – ૫૬૯(૧૨)
વર્ણાનુક્રમ સૂચિ: ૫૭૩(૧૨)
વિવેકવાણી: મહાવીર હનુમાન — ૫(૧), સંન્યાસ: તેનો આદર્શ અને આચરણ — ૪૯(૨), સ્વામી વિવેકાનંદ અને શિષ્ય — ૯૩(૩), ધર્મની શરૂઆત — ૧૩૯(૪), સાચો પ્રેમ — ૧૮૩(૫), નીતિશાસ્ત્ર — ૨૨૯(૬), ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઇચ્છા — ૨૭૫(૭), આધ્યાત્મિકતા જ સાચી શક્તિ — ૩૧૯(૮), વેદાંત ફિલસુફીની ભૂમિકા — ૩૯૭(૯), અનાસક્તિ — ૪૪૩(૧૦), અલિપ્તતા — ૪૮૯(૧૧), નિ:સ્વાર્થપણું — ૫૩૫(૧૨)
શાસ્ત્ર: કઠોપનિષદ – સ્વામી લોકેશ્વરાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૮(૧), ૯૮(૩), ૧૯૧(૫), ૨૪૩(૬), ૨૮૦(૭), ૪૪૮(૧૦), ૪૯૩(૧૧), ૫૪૭(૧૨)
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી: માણસો જાતજાતનાં હોય છે — ૪(૧), બારસોનું પતન — ૪૮(૨), અપરિહાર્ય — ૯૨(૩), ઢોંગી વેદાંતી બ્રાહ્મણ — ૧૩૮(૪), સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ — ૧૮૨(૫), માયા કેવી છે? — ૨૨૮(૬), ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી — ૨૭૪(૭), ૩૧૭(૮), સંશયાત્મા નાશ પામે છે — ૩૯૬(૯), કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ — ૪૪૨(૧૦), બીજું સઘળું મિથ્યા છે – ૪૮૮(૧૧), કાર્યનો સમય ત્યારે આવે — ૫૩૪(૧૨)
સમાચાર દર્શન: સંકલન – મનસુખભાઈ મહેતા, ૪૧(૧), ૮૮(૨), ૧૩૨(૩), ૧૭૭(૪), ૨૨૨(૫), ૨૬૯(૬), ૩૧૨(૭), ૩૮૯(૮), ૪૩૪(૯), ૪૭૯(૧૦), ૫૨૩(૧૧), ૫૬૬(૧૨)
સંપાદકીય: આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ – ૬(૧), શા માટે, શું અને કેવી રીતે વાંચવું – ૫૦(૨), ૯૪(૩), સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી – ૧૪૦(૪), સ્વામી વિવેકાનંદ: જનજાગરણ – ૧૮૪(૫), ૨૩૦(૬), ૨૭૬(૭), ભારતના સામાજિક આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી: એક ઐતિહાસિક દૃષ્ટિકોણ – ૩૧૯(૮), ૩૯૮(૯), આધુનિક જગત માટે કેળવણીની કળા – ૪૪૪(૧૦), ૪૯૦(૧૧), ૫૩૬(૧૨)
સંસ્મરણો: – શ્રીરામેશ્વર તાંતિયા (અનુ. મનસુખભાઈ મહેતા)
શિવાજીભૈયા – ૩૮(૧), હમીદ ખાઁ ભાટી – ૮૦(૨), ચંદરી ફઈ – ૧૬૭(૪), ફકીર સરમદ – ૨૧૨(૫), રાજ સંન્યાસી દુર્ગાદાસ – ૨૬૦(૬), શિવાજીનો ઐતિહાસિક પત્ર – ૨૯૫(૭), બૂંદેલોની આનબાન – ૪૫૪(૧૦), કાળજયી શિવાજી – ૫૨૦(૧૧), તાનસેન અને તાનારીરી – ૫૫૪(૧૨)
સ્વામી વિવેકાનંદે આપેલ આદર્શો પ્રમાણે વિજ્ઞાન, ટેકનોલોજી અને રાષ્ટ્રનો વિકાસ: –
ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના – સ્વામી પ્રભાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૩૨૩(૮), ૪૦૨(૯)
ભારતનું શૈક્ષણિક નવજાગરણ અને સ્વામી વિવેકાનંદ – સ્વામી ગોકુલાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૩૨૬(૮)
પૂજાનું વિજ્ઞાન – સ્વામી પ્રમેયાનંદ (અનુ.દુષ્યંત પંડ્યા) ૩૩૧(૮), ૪૦૭(૯)
ભારતનું નવજાગરણ: ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્કૃતિ – ડો. આર. ચિદંબરમ્ (અનુ.મનસુખભાઈ મહેતા) ૩૩૪(૮)
સ્વામી વિવેકાનંદનો સંદેશ: ભારતના યુવાનોને: અદમ્ય ચેતના – ડો. એ.પી.જે. અબ્દુલ કલામ – ૩૩૬(૮)
૨૧મી સદી અને વિશ્વવિજયી ભારત – સ્વામી નિખિલેશ્વરાનંદ – ૩૪૧(૮), ૪૧૬(૯)
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ વિજ્ઞાન અને ધર્મ – પ્રો. એસ. નારાયણ (અનુ.દુષ્યંત પંડ્યા) ૩૪૭(૮)
વિજ્ઞાન અને ધર્મનો આંતર સંબંધ અને સ્વામી વિવેકાનંદ – પ્રા. એન. વેંકટ સુબ્રમણ્યન્ (અનુ.દુષ્યંત પંડ્યા) ૩૫૨(૮)
વિજ્ઞાન અને ટેકનોલોજી – પ્રો. ટી.આર. શેષાદ્રી (અનુ.દુષ્યંત પંડ્યા) ૩૫૫(૮)
પ્રાચીન સંસ્કૃત અને અર્વાચીન કોમ્પ્યુટર – ડો. કે.પી. રાજપ્પન (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૩૫૭(૮)
કૃષિ વિકાસમાં વૈજ્ઞાનિકોનું યોગદાન – ડો. એન. સી. પટેલ ૩૬૨(૮)
નેનો ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વની શોધ – ડો. રમેશ ભાયાણી ૩૬૫(૮)
મેડિકલ સાયન્સે મુશ્કેલીઓ વચ્ચે કરેલ આગેકૂચ – ડો. કમલ પરીખ ૩૬૮(૮)
ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ – દુષ્યંત પંડ્યા ૩૭૦(૮)
વિજ્ઞાન અને રાષ્ટ્રિય વિકાસ: વિવેકાનંદી દૃષ્ટિકોણ – કેશવલાલ વિ. શાસ્ત્રી ૩૭૨(૮)
રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રનું જ્ઞાન-વિજ્ઞાનનું વહેતું ઝરણું – સં. મનસુખભાઈ મહેતા, ૩૭૭(૮)
કાલીતત્ત્વ – સ્વામી વિનિર્મુક્તાનંદ, ૩૮૦(૮), ૪૨૬(૯)
આહાર અને પોષણના નવાં માનાંકો અને આપણો દેશ – પ્રા. પ્રીતિ દવે, ૩૮૪(૮)
Your Content Goes Here




