શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શીતકાળ રાહત કાર્ય – ધાબળા વિતરણ

રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં ખેતમજૂરો, શ્રમજીવીઓ તેમજ માનસિક રીતે દિવ્યાંગ લોકોને કુલ ૧૧૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.