(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯)

(પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે)

દિવ્યવાણી :

૩(૧), ૪૮(૨), ૯૧(૩), ૧૩૫(૪), ૧૮૧(૫), ૨૨૭(૬), ૨૭૫(૭), ૩૨૨(૮), ૪૦૧(૯), ૪૪૭(૧૦), 

૪૯૩(૧૧), ૫૩૯(૧૨)

નાટક :

પુત્રનાં લક્ષણ પારણામાં – કુસુમબહેન પરમાર, ૪૭૬(૧૦)

નીતિધર્મ (સદાચાર) વિશેષાંક :

શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર – દુષ્યંતભાઈ પંડ્યા, ૩૩૨(૮)

પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા સારદાદેવી – જ્યોતિબહેન થાનકી, ૩૩૬(૮)

સૌને માટે અધ્યાત્મવિદ્યા – સ્વામી રંગનાથાનંદ, ૩૩૯(૮)

મા તો સૌથી છેલ્લે જ ખાય છે – સ્વામી વિમોક્ષાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૪૦(૮) 

શું આ નૈતિક ગણાય? – સ્વામી ઈષ્ટાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૪૨(૮) 

ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવ જીવનના નીતિધર્મો – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૩૪૬(૮)

રામાયણમાં ઉપદેશેલ ધર્મ – સ્વામી મૃડાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૫૧(૮)

એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? 

– સ્વામી બુધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૫૬(૮) 

ચિંતામુક્ત રહેતાં શીખો – સ્વામી જગદાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૬૧(૮), ૫૫૨(૧૨)

દૃષ્ટિકોણભેદ – સ્વામી સત્યરૂપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૬૬(૮) 

સદાચારી માતપિતાનાં કર્તવ્યો – સ્વામી નિખિલેશ્વરાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૬૯(૮) 

માનવસંસ્કારોનો પાયો નીતિમત્તા – ચંદુભાઈ ઠકરાલ, ૩૭૬(૮)

મહાત્મા ગાંધી : જીવનના કલાકાર – રમેશભાઈ સંઘવી, ૩૮૦(૮)

આવતી કાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો 

– ડો. મૃત્યુંજય અથ્રેય (અનુ. મનસુખભાઈ મહેતા), ૩૮૬(૮) 

પ્રકીર્ણ :

વૃદ્ધાવસ્થામાં પરમ આનંદની પ્રાપ્તિનો માર્ગ – સ્વામી રંગનાથાનંદ (અનુ.ચંદુભાઈ ઠકરાલ), ૧૩(૧), ૫૮(૨) 

શ્રીરામકૃષ્ણ મહિમા – અક્ષયકુમાર સેન (અનુ. જ્યોતિબહેન થાનકી) ૧૬(૧), ૬૧(૨), ૧૨૨(૩), ૧૫૯(૪),

૧૯૭(૫), ૩૦૮(૭), ૪૪૪(૯), ૫૪૬(૧૨)

શ્રીરામ શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ – મોરારિબાપુ (સં.મનસુખભાઈ મહેતા) ૧૯(૧)

મારું ગુજરાત ભ્રમણ – સ્વામી જપાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૨૫(૧), ૨૫૧(૬)

ભારતનું પ્રાચીન વાઙ્‌મય – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૯(૧), ૧૧૨(૩)

પ્રાચીન ભારતમાં શિક્ષણ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૧૪૯(૪)

ધમ્મપદ : બુદ્ધની વાણી – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૭૪(૨)

એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર – દુષ્યંભાઈ પંડ્યા, ૪૩(૧)

એકમેવાદ્વિતીયમ્‌ – સ્વામી અપૂર્વાનંદ, ૭૭(૨)

ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ – સંકલન, ૭૮(૨)

શ્રીરામ-શ્રીરામકૃષ્ણ – સ્વામી સુખાનંદ, ૮૪(૨)

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ – સ્વામી રંગનાથાનંદ (અનુ. દુષ્યંત પંડ્યા) ૧૦૩(૩), ૧૪૪(૪), 

૧૯૩(૫), ૨૩૬(૬)

શ્રીમદ્‌ ભાગવતકથા : કાલીયનાગનું દમન – સ્વામી ગીતાનંદ (અનુ.કુસુમબહેન પરમાર) ૨૧૬(૫)

બેલૂર મઠમાં દુર્ગાપૂજા – સંકલન, ૩૦૪(૭)

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – સ્વામી ચેતનાનંદ, ૨૫૫(૬), ૨૯૫(૭), ૪૧૪(૯), ૫૧૨(૧૧)

આપણાં આગમો તંત્રો : એક અછડતી નજર – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૪૧(૬), ૨૮૭(૭)

શ્રીસારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા – કુસુમબહેન પરમાર, ૪૧૭(૯)

સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૪૨૦(૯)

વિવેકીનર સદા સુખી – સંતોષકુમાર ઝા (અનુ.મનસુખભાઈ મહેતા) ૪૨૫(૯)

વ્યવહાર અને પરમાર્થ – આનંદશંકર ધ્રુવ, ૪૨૮(૯)

યુવાનોની વિલક્ષણતા – સ્વામી બુધાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા) ૪૫૪(૧૦)

મારું ભારત મારા લોકો : ભગિની નિવેદિતા – પ્રવ્રાજિકા આત્મપ્રાણા (અનુ.મનસુખભાઈ મહેતા) 

૪૫૯(૧૦), ૫૦૬(૧૧),

નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ : સ્વામી વિવેકાનંદ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) 

૪૬૪(૧૦), ૫૦૦(૧૧),

વરિષ્ઠ સંન્યાસીનાં સંસ્મરણો – સ્વામી સુહિતાનંદ (અનુ. કુસુમબહેન પરમાર) ૪૩૭(૯), ૪૭૧(૧૦)

પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ – (સં. મનસુખભાઈ મહેતા) ૪૭૫(૧૦)

મધુસંચય – (સં. મનસુખભાઈ મહેતા) ૪૭૮(૧૦)

અહંને અવગણો અને એને દૂર કરો – દેવાશિષ ચેટર્જી – સં.મનસુખભાઈ મહેતા, ૪૭૯(૧૦)

શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશેના વિચારો – (સં.મનસુખભાઈ મહેતા) ૪૮૦(૧૦)

તીર્થયાત્રા : પૃથ્વી પરનું સ્વર્ગ: માયાવતી – સ્વામી નિખિલેશ્વરાનંદ, ૧૦૭(૩)

રામકૃષ્ણ મિશનનો ૨૦૦૭-૦૮નો અહેવાલ (સં.મનસુખભાઈ મહેતા) ૪૮૭(૧૦)

પુરુષોત્તમ શ્રીકૃષ્ણ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૨૦૧(૫)

ધર્મ અને ધર્મનીતિ – ગદાધરસિંહ રાય, ૪૩૧(૯), ૫૨૧(૧૧)

ભક્ત સંમેલન – સ્વામી સુહિતાનંદ (અનુ. શ્રીસુરમ્યભાઈ મહેતા), ૫૨૪(૧૧)

શ્રીકૃષ્ણનો નીતિધર્મ – કેશવલાલ વિ. શાસ્ત્રી, ૫૧૬(૧૧)

વિજ્ઞાન : માનવદેહ-એક અદ્‌ભુત સર્જન – એલેક્સીસ કેરેલ (સં.મનસુખભાઈ મહેતા), ૧૧૭(૩)

સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો – રૂપલબહેન એમ. કુબાવત, ૫૫૫(૧૨)

ભગવાન ચૈતન્યદેવ – રમણભાઈ સોની, ૫૫૯(૧૨)

સમર્પિત જીવન – સ્વામી જપાનંદ (અનુ.મનસુખભાઈ મહેતા), ૫૬૫(૧૨)

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – સ્વામી વિદેહાત્માનંદ (અનુ. મનસુખભાઈ મહેતા)

૩૪(૧), ૬૬(૨), ૧૬૬(૪), ૨૧૦(૫), ૨૯૯(૭), ૫૬ ૯(૧૨)

બાળવાર્તા : (સં. મનસુખભાઈ મહેતા)

નાગેશં – ૩૯(૧), સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા – ૭૯(૨) શિવભક્ત વિદ્યાપતિ – ૧૨૮(૩), નારાયણતીર્થ – ૧૭૨(૪), જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર – ૨૧૯(૫), શ્રીનેમિનાથ – ૨૬૨(૬), શ્રીગરુડને બોધપાઠ મળે છે – ૩૧૨(૭), પચાવેલી વિદ્યાનું ફળ – ૩૯૪(૮), સુલતાન પર ભગવાન કૃષ્ણ કૃપાવૃષ્ટિ કરે છે – ૪૩૩(૯), નરેન્દ્રનાથનો જન્મ અને બાળપણ – ૪૮૧(૧૦) શ્રીરામકૃષ્ણ સંગાથે રહેલ ગૃહસ્થ દંપતી – ૫૭૩(૧૨)

બાળવિભાગ : (સં. મનસુખભાઈ મહેતા) 

સીતા – ૩૭(૧), શ્રીરામકૃષ્ણદેવની બોધકથા – ૮૩(૨), શબરી – ૧૨૭(૩), અહલ્યા – ૧૫૮(૪), મંદોદરી – ૨૬૧(૬), તારા – ૩૧૦(૭)

વર્ણાનુક્રમ સૂચિ : ૫૭૯ (૧૨)

વિવેકવાણી :

સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ — ૫(૧), વિચારવા જેવી બાબત — ૫૦(૨), માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો — ૯૩(૩), વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ – ૧૩૮(૪), ભગવદ્‌ કૃપા — ૧૮૩(૫), ધર્મ એટલે અનુભૂતિ — ૨૨૯(૬), અપૂર્વ દેવમાનવ શ્રીરામકૃષ્ણ — ૨૭૭(૭), આપણે આપણી જાતના ઘડવૈયા — ૩૨૪(૮), નારીજાગરણ — ૪૦૩(૯), મહાન ભારત — ૪૪૯(૧૦), અમર સંદેશ — ૪૯૫(૧૧), એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ — ૫૪૧(૧૨)

શાસ્ત્ર

નારદીય ભક્તિસૂત્ર – સ્વામી ભૂતેશાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૦(૧), ૫૪(૨), ૯૮(૩),

કઠોપનિષદ – સ્વામી લોકેશ્વરાનંદ (અનુ. કેશવલાલ વિ. શાસ્ત્રી) ૧૭૦(૪), ૧૯૦(૫), ૨૩૩(૬), ૨૮૪(૭), ૪૧૧(૯), ૪૬૭(૧૦), ૫૪૯(૧૨)

શિક્ષણ :

મૂલ્યલક્ષી કેળવણીમાં માતપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – (અનુ. મનસુખભાઈ મહેતા) ૭૦(૨), ૧૧૯(૩), ૧૫૪(૪), ૨૦૫(૫), ૨૪૬(૬), ૨૯૦(૭)

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

નામમાહાત્મ્ય — ૪ (૧), એક સિદ્ધ તોફાન રોકે છે — ૪૯(૨), સંસારનો ખજાનો સદાયનો નથી — ૯૨(૩), આવા લોકો પણ હોય છે — ૧૩૬(૪), વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ — ૧૮૨(૫), સાધનાની આવશ્યકતા — ૨૨૮ (૬), દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ — ૨૭૬(૭), સંસારીજન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે — ૩૨૩(૮), સાંસારિકતાનો અસહ્ય બદલો — ૪૦૨ (૯), આ જ તો સંસાર છે — ૪૪૮(૧૦), તૃષ્ણાની કોઠી કદી ન ભરાય – ૪૯૪(૧૧), શેક બધાંનો, ગુલામ વાસનાનો — ૫૪૦(૧૨)

સમાચાર દર્શન : સંકલન – મનસુખભાઈ મહેતા,

૮૬(૨), ૧૩૨(૩), ૧૭૬(૪), ૨૨૩(૫), ૨૬૬(૬), ૩૧૬(૭), ૩૯૮(૮), ૪૮૫(૧૦), ૫૩૧(૧૧), ૫૭૭(૧૨)

સંપાદકીય :

મનનો નિગ્રહ : કેળવણીમાં તેનું મહત્ત્વ – ૬(૧), ૫૧(૨), વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૯૪(૩), ૧૩૮(૪), ૧૮૪(૫), ૨૩૦(૬), પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ – ૨૭૮(૭), સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ ૩૨૫(૮), ૪૦૪(૯), હે પરંતપ (અર્જુન) ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા – ૪૫૦(૧૦), શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા – ૪૯૬(૧૧), સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ – ૫૪૨(૧૨)

સંસ્મરણો :

યોગક્ષેમ – સ્વામી વિશુદ્ધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા અને સ્વામી પરપ્રેમાનંદ) – ૩૨(૧), ૨૫૯(૬), ૫૨૯(૧૧), ૫૬૩(૧૨)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.