प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं
सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् ।

उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड
माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।।

જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ મહાન પ્રબળ વિઘ્નોનો વિનાશ કરવા પ્રચંડ દંડરૂપ છે, એ ગણેશ ભગવાનનું હું પ્રાતઃ સમયે સ્મરણ કરું છું.

(સ્તોત્રરત્નાવલી : ૨૪૭ / ૧)

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.