श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः।
वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्।
तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय॥
શ્વેતાશ્વતર ઉપનિષદ (૨-૫, ૩-૮)
“ઓ શાશ્વત સુખના વારસદારો, આ દિવ્ય ધામના નિવાસીઓ! સાંભળેા!
મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે – જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને
જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.”
Your Content Goes Here




