न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥

क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः ।
सर्वे निवृत्ताः कृपणस्य जन्तोर्जिजीविषोर्जीवजलार्पणान्मे ॥

ઈશ્વર પાસેથી મને (પરમગતિની) ઇચ્છા નથી. તેમજ આઠ પ્રકારની સિદ્ધિની પણ ઇચ્છા નથી. મને મોક્ષ પ્રાપ્તિની પણ કામના નથી. બધાં જ પ્રાણીઓની પીડાઓ દૂર થાય અને એ પીડાઓ મને પ્રાપ્ત થાઓ.

ભૂખ તરસથી પીડાયેલા અને જીવવા ઇચ્છતા જીવને પાણી પાઈને મારાં શારીરિક દુઃખોને, શોકને, મોહને અને રંકત્વને મેં દૂર કર્યું છે.

(રંતિદેવની પ્રાર્થના – શ્રીમદ્ ભાગવત, ૯.૨૧.૧૨-૧૩)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.