अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा ।
तं अवज्ञाय मां मर्त्य : कुरुते अर्चाविडम्बनम् ॥
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानं ईश्वरम् ।
हित्वार्चं भजते मौग्ध्यात् भस्मन्येव जुहोति सः ॥
‘સર્વ ભૂતોમાં હું નિત્ય તેમના આત્મા તરીકે રહેલો છું; એમને ઉવેખીને મર્ત્ય મનુષ્યો મૂર્તિપૂજાની પળોજણમાં પડે છે.’
‘સર્વ ભૂતોમાં અન્તરાત્મા તરીકે રહેલા મને વીસારીને, પૂરી મૂર્ખતાપૂર્વક જે કેવળ મૂર્તિમાં મને ભજે છે તે સૌની ભક્તિ (અગ્નિમાં નહીં પણ) ભસ્મમાં ઘીની આહુતિ દેવા જેવું છે.’
(શ્રીમદ્ ભાગવત : ૩.૨૯/૨૧-૨૨)
Your Content Goes Here




