त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।
અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે જેથી તે અમને વૃક્ષ પરથી જેમ પાકું ફળ ખરી પડે તેમ મૃત્યુના બંધનથી છોડાવે. મારા અમૃતમય મૂળસ્વરૂપને હું કદીય ન વીસરું.
શુકલયજુર્વેદસંહિતા, ૩/૬૦
Your Content Goes Here




