उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः ।
मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥
હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ ન થાઓ! ઓ દિવ્યાત્માઓ, ઊઠો, આગળ વધો, હિંમત હારો નહિ! દરિદ્રતા અને અજ્ઞાનરૂપી સાંકળને છોડી દો. જ્યાં સુધી આ લોકમાં રહો ત્યાં સુધી ગુરુજનો અને દેવતાઓથી વિમુખ થાઓ નહિ.
– ‘અથર્વવેદ’ – ૮/૧/૪
Your Content Goes Here




