यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः ।
अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥

આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી સર્વ કામનાઓ જ્યારે સમૂળગી છૂટી જાય છે ત્યારે તે મર્ત્ય અર્થાત્ મરણધર્મી મનુષ્ય અમર થઈ જાય છે અને આ શરીરથી જ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે.

यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः ।
अथ मर्त्योऽमृतो भवत्येतावद्धयनुशासनम् ॥

જ્યારે (એના) હૃદયની બધી ગાંઠો સારી પેઠે ખૂલી જાય છે ત્યારે મરણધર્મી મનુષ્ય આ જ શરીરમાં અમર થઈ જાય છે, બસ આટલો જ સનાતન ઉપદેશ છે.

(કઠોપનિષદ : ૨/૩/૧૪-૧૫)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.