दीनानुकम्पिन-मुपात्तमनुष्यदेहं ब्रह्माद्वितीय-मजनाभ – दुरन्तभाग्यम् ।
भक्तानुरञ्जन-मचिन्त्यमहानुभावं श्रीरामकृष्णमभयं शरणं प्रयाहि ॥

જે અદ્વિતીય પ૨ તત્ત્વ છતાંય ધારે, દીને દયાવશ થઈ મનુજાવતાર; સદ્ભાગ્ય ભારતતણું જનમોદકારી, તે રામકૃષ્ણ ભજ તું ભવભીતિહારી.

निर्व्याज-निर्गुणगुणं निगमान्तसारं निस्सीम – सौहृदनिधिं निखिलात्मभूतम् ।
नित्यं निसर्गविमलं निजतन्त्रमीशं श्रीरामकृष्णमयिं चित्त सुखं भजस्व ॥

વેદાન્તસારમય ને નિખિલાત્મરૂપ, નિઃસીમ નેહનિધિને ત્રિગુણાતિગામી; નિર્વ્યાજ ને વિમલ અંતર જે સદાના, હે ચિત્ત! તું ભજ સુખે પ્રભુ રામકૃષ્ણ.

Total Views: 99
By Published On: February 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.