या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता ।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥

જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો!

या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता ।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥

જે દેવી સર્વજીવોમાં શ્રદ્ધા રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો!

या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता ।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥

જે દેવી સર્વજીવોમાં દયા રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો!

या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता ।
नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥

જે દેવી સર્વજીવોમાં તુષ્ટિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો!

(देवी माहात्‍म्य, अध्‍याय-५)

Total Views: 142
By Published On: October 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.