बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं
बिभ्रद् वासः कनककपिशं वैजयन्तीं च मालाम् ।
रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥
ખૂબ સુંદર મોરપિચ્છ જેના માથા પર શોભે છે. નટશ્રેષ્ઠ જેવું જેનું સુંદર શરીર છે, જેના કાનમાં કર્ણિકા ફૂલનાં કુંડલ શોભે છે, જેણે પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે. ગળામાં વૈજયંતીમાળા ધારણ કરી, જેઓ અધર અમૃતથી બંસી વગાડે છે. ગોપ બાળકો તેનો મહિમા ગાય છે, તે શ્રીકૃષ્ણે પોતાનાં પદચિહ્નથી પરિશોભિત વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે.
(श्रीमद् भागवत – १०.२१.५)
Your Content Goes Here




