यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै।
तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वैशरणमहं प्रपद्ये॥
निष्क्रियं निष्कलं शान्तं निरवद्यं निरंजनम्।
अमृतस्य परं सेतुं दग्धेन्धनमिवानलम्||

જે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માને ઉત્પન્ન કરે છે અને જે તેના માટે વેદોને પ્રવૃત્ત કરે છે, પેાતાની બુદ્ધિને પ્રકાશિત કરનારા તે દેવનું મુમુક્ષુ એવો હું શરણ ગ્રહણ કરું છું. કલાહીન, ક્રિયાહીન, શાન્ત, દોષરહિત, નિર્લેપ, અમૃતત્વનો ઉત્કૃષ્ટ સેતુ, જેનું ઈન્ધન બળી ચૂક્યું છે એવા અગ્નિસમાન દેદીપ્યમાન તે દેવનું હું શરણ લઉં છું.

(‘શ્વેતાશ્વતરોપનિષદ્’ ૬-૧૮-૧૯)

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.