योगेश्वरेत्यखिल-कर्मचणेति नित्यमुक्तेति भक्तिरसिकेति बृहद्व्रतेति ।
गार्हस्थ्यधर्मनिरतेति तपोधनेति तुर्याश्रमिन्निति च कीर्तय रामकृष्णम् ॥१९३॥

યોગીશ્વર પ્રખર કર્મતણા જ યોગી, ને નિત્યમુક્ત ભજ ભક્તિ તણા જ દાતા;
ગાર્હસ્થ્યધર્મરત તોય મહાવ્રતી તે, સંન્યાસમાં સ્થિત તપોધન રામકૃષ્ણ.

कालीति कामदहनेति रघूत्तमेति कृष्णेति मेरितनयेति शचीसुतेति ।
तातेति मातरिति बंधुवरेति पुत्रेत्यात्मेश्वरेति च निमन्त्रय रामकृष्णम् ॥ १९२॥

કાલી અને શિવ રઘૂત્તમ કૃષ્ણરૂપ, ગૌરાંગ મેરી-સુત શા પ્રભુને પ્રમાણી;
કે માત-તાત-સુત-બંધુ ગણી સદાના, શ્રીરામકૃષ્ણ ભજ તું નિજ-આત્મ-ઈશ.

(‘श्रीरामकृष्ण कर्णामृत’માંથી)

Total Views: 139
By Published On: February 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.