हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा-
मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य ।
उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः
प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥
હે જીવ તું હજુ ન કાં તજ મોહનિદ્રા? ઊઘાડ આંખ તવ જો તુજ પાસ ઊભા! શ્રીરામકૃષ્ણ પુરુષાર્થતણા જ સાર, તું ઊઠ જાગ કર જન્મ જગે રસાળ.
केल्यैव जीव जगता-मयुतायुतानां
सृष्टि-स्थिति- – प्रलय-रूप-मुदारकृत्यम् ।
कृत्वा समस्तमपि न त्वमहङ्करोषि
माद्याम्यहो भृशमहं तु किमप्यकुर्वन् ॥
સૃષ્ટિ સ્થિતિ પ્રલયની જડચેતનોની લીલા તમે જગમહીં કરતા છતાં યે ના ક્યાંય છે તમમહીં અભિમાન લેશ. હુંતો ન કાંઈ કરતો, – અભિમાન તો યે.
(શ્રીરામકૃષ્ણ કર્ણામૃત-૮૯, ૧૦૦)
Your Content Goes Here




