वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां।
भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥
श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु।
स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥

જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે,
તેથી બધેય નહિ દીસત ઈશરૂપ;
શ્રીરામકૃષ્ણમય જો જગને જુઓ તો,
શા સ્ત્રી અને પુરુષ કે અરિ-મિત્ર ભેદ?

भूमिस्थितं गगनसीम्नि चरन् विमाने।
नालोकयेद् गिरितृणादिक-मेकरुपम॥
तुर्ये स्थितोऽपि जडचेतन-देवमर्त्य।
तिर्यग्द्रुमा-द्यखिलमेकमयं प्रपश्येत्॥

આકાશમાં વિચરતો જન જે વિમાને,
તે એકરૂપ જ જુએ ગિરિ કે તૃણોને;
તુર્યે રહેલ પણ એમ જ દેવ-મર્ત્યે,
પેખે અભેદ અખિલે જડ-ચેતને ય.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’, શ્લોક : ૫૯-૬૦)

Total Views: 113
By Published On: April 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.