गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यकर्मर्किणः ।
ब्रह्माणस् त्वा शतक्रत उद्वंशम् इव येमिरे ॥

ગાયક તારા ગાતા ગાન, ઋષિ ઋચાથી કરતા માન;
હે શતક્રતુ! બ્રાહ્મણ પણ તમને ઉઠાવે ઊંચા ધ્વજસમાન.

(સા. : ૧.૧૦.૧/૧૩૪૪)

स्तुता मया वरदा वेदमाता प्र चोदयन्तां पावमानी द्विजानाम् ।
आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसम् ।
मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॥

સ્તુતિ કરી મેં વરદાયી વેદમાતની, પ્રેરે મને પાવનકારી દ્વિજજાતની;
આયુષ, પ્રાણ, પ્રજા અને પશુધન કીર્તિ દ્રવ્ય અને વળી બ્રહ્મજ્ઞાન;
મને આપી કરે બ્રહ્મલોકે પ્રયાણ.

(અ. : ૧૯.૭૧.૧)

Total Views: 137
By Published On: February 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.