कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो
रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: ।
सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो
जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥
(जगन्नाथाष्टकम् : ४)
કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી, સરસ્વતી, ચંદ્ર અને ખીલતાં કમળમાંથી જન્મેલા એટલે બ્રહ્મા અને તેઓના મુખ વડે (તથા) ઈંદ્ર દ્વારા પૂજા કરવા યોગ્ય, વેદોના સમુહના ઉત્તમ ભાગ એટલે કે ઉપનિષદો વડે ગવાયેલા ચરિત્રવાળા જગન્નાથ ભગવાન મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો.
Your Content Goes Here




