शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं ।
ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम् ॥
रामाख्यां जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं ।
वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम् ||१||

શાંત સ્વભાવવાળા, સનાતન, બધાં પ્રમાણો વડે અગમ્ય, નિષ્પાપ, મોક્ષરૂપ પરમશાંતિ આપનારા, બ્રહ્મા-શિવ અને શેષનાગ દ્વારા સદા સેવ્ય, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપી, દેવતાઓના ગુરુ, માયા વડે મનુષ્યરૂપ ધારણ કરનાર, દયાસિંધુ, રઘુકુળમાં શ્રેષ્ઠ, રાજાઓના શિરોમણિ, જગન્નાથ, શ્રીહરિ (પાપહર), શ્રીરામને હું વંદન કરું છું.

(‘શ્રીરામનામ સંકીર્તન’, શ્લોક – ૧૩)

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.