न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् ।
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥
હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા.
મને મોક્ષની પણ કોઇ તમા નથી. હું તો બસ એટલું જ ઇચ્છું છું કે જીવનનાં દુઃખોથી
ત્રાસી ગયેલા બધા માનવોનાં દુઃખો દૂર થઇ જાય.
Your Content Goes Here




