वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामंडपे
मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्।

अग्रे वाचयति प्रभंजनसुते तत्त्वं मुनीन्द्रैः परं
व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।।

શ્રી સીતાજી સહિત કલ્પવૃક્ષ નીચે, સુવર્ણમય મહામંડપની મધ્યમાં,
ફૂલોથી શણગારાએલ મણિમય આસન પર વીરાસન કરીને બિરાજેલા,
જેની સન્મુખમાં શ્રીહનુમાનજીના પ્રશ્નોના ઉત્તર રૂપે પરમતત્ત્વની મહર્ષિગણ વ્યાખ્યા કરે છે એવા,
ભરતજી આદિથી સેવાયેલા (તે પરમતત્ત્વ સ્વરૂપ) શ્યામ (સુન્દ૨) શ્રી રામચંદ્રજીનું (હું) ભજન કરું છું

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામનામ સંકીર્તન’માંથી)

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.