मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी।
स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥
स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:।
उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥
મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે.
પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય છે.
કેટલાક વિદ્વાનો કહે છે કે
‘પેાતાના આત્મતત્ત્વનું મનન એ જ ભક્તિ છે.’
(‘વિવેચૂડામણિ’માંથી)
Your Content Goes Here




