આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

યોગ : વિદ્યાર્થીઓ માટે યોગ : શ્રી ભાણદેવ

August 2, 2019|Tags: , , , |

યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણના બાળકો યોગાસનો શીખી લીધા પછી એકલાં ન[...]

આત્મકથા : આરોપોની પળોજણ : અરુણિમા સિન્હા

August 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ...... એમ્સમાં બધી સ્થિતિ સુધારા પર છે. એ જ વખતે મારા વિરુદ્ધ ટીકાઓ શરૂ થઈ. શા માટે આવું થયું તે સમજાણું નહીં. બરેલીની રેલવે પોલીસે મારી સાથે બનેલ ઘટનાક્રમ[...]

આરોગ્ય : મન માનતું નથી : ડૉ. કમલ પરીખ

August 2, 2019|Tags: , , |

વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન હિમાલયમાં ખૂબ ફર્યા, ત્યાર બાદ[...]

સંસ્મરણ : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

August 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે. વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત કર્યું. એમની સાથે સ્કૂલમાં કામ[...]

યુવજગત : તેં શું કર્યું ? : શ્રી મનસુખભાઈ મહેતા

August 2, 2019|Tags: , , |

ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો સદંતર અભાવ જોઈને અમીચંદ જેવા[...]

સંસ્મરણ : મારી અમેરિકાની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 2, 2019|Tags: , , |

થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળે[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

August 2, 2019|Tags: , , , |

(ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય છે. આ તીર્થસ્થળે અગિયારસ, બારસ,[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ : શરત્ચંદ્ર ચક્રવર્તી

August 2, 2019|Tags: , , , |

સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮ સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય જ્યારે આવ્યો ત્યારે તેમણે તેને[...]

પ્રાસંગિક : સૃજનશીલતા અને પ્રાણાયામ : સ્વામી કૃષ્ણસખાનંદ

August 2, 2019|Tags: , , , |

પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર કર્યો હતો કે સમગ્ર વિશ્વ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

August 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા કરો. વધારે પડતા નરમ પ્રકૃતિના[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

August 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને આવશ્યકતા અને લોભ કહીએ છીએ.[...]

સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૪ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 2, 2019|Tags: , , |

(ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત એમ હતી કે તેણી ઇન્ટરનેટ[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

August 2, 2019|Tags: , , , |

अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ।।73।। ‘હું’ તથા ‘મારા’ રૂપે પ્રસિદ્ધ મોહના આ આશ્રયને વિદ્વાન લોકો સ્થૂળ શરીર કહે છે. આકાશ, વાયુ,[...]

અમૃતવાણી : આત્મજાગૃતિ પછીની અવસ્થા

August 2, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ ભાવ હોય. તેઓ સમજે કે[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 2, 2019|Tags: , , , |

शब्ददिभिः पञ्चभिरेव पञ्च पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः । कुरङ्ग-मातङ्ग-पतंङ्ग-मीन-भृङ्गा नरः पञ्चभिञ्चितः किम् ।।76।। હરણ, હાથી, પતંગિયું, માછલી તથા ભમરો- આ પાંચ પ્રકારના જીવ પોતપોતાના ગુણ પ્રમાણે ક્રમશ : શબ્દ, સ્પર્શ, રૂપ,[...]

વિવેકવાણી : વિશ્વધર્મ પરિષદનું પ્રદાન : સ્વામી વિવેકાનંદ

September 2, 2019|Tags: , , |

વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ :સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું અજબ સ્વપ્ન પ્રથમ સેવનાર,[...]

સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૫ : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 2, 2019|Tags: , , |

(ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય બગાડે છે. આવી બાબતોને આપણા[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ.... મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ મન સત્ત્વ તરફ પ્રગતિ કરે કે આખું દૃશ્ય બદલાઈ જાય છે અને[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

September 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ.... શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે મહત્ત્વનાં છે. આપણે જીવનનાં ગંભીરતમ[...]

સંસ્મરણ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

September 2, 2019|Tags: , , , , |

લોસ એન્જલિસમાં આગમન, ડિસેમ્બર ૧૮૯૯ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા શીરોધાર્ય કરીને સ્વામી વિવેકાનંદે વિશ્વમાં વેદાંત પ્રચારનું બીડું ઝડપ્યું. જુલાઈ ૧૮૯૦માં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સ્થાપિત વરાહનગર મઠનો ત્યાગ કર્યો. ૧૮૯૦થી[...]

સંસ્મરણ : ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ – ૧ : ભગિની નિવેદિતા

September 2, 2019|Tags: , , , |

અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન પર્વતમાળાની સમીપ જઈ રહ્યાં છીએ[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ... લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ. કેટલાંક પ્રાચીન વટવૃક્ષો અને ચોક[...]

પ્રાસંગિક : એક ભારત, શ્રેષ્ઠ ભારત : શ્રી નરેન્દ્ર મોદી

September 2, 2019|Tags: , , |

સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો અને વૃદ્ધો મળીને ૪૦૦૦ સુહૃદજનો[...]

સંસ્મરણ : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

September 2, 2019|Tags: , , , |

મદ્રાસથી પાછા આવીને બેલુર મઠમાં રહ્યો, તબિયત ખરાબ. શ્રી મ. જોઈને ચિંતિત થયા. પરંતુ લોકાચાર પ્રમાણે સેવા-શુશ્રૂષાની વ્યવસ્થા કરવાની શક્તિ હોવા છતાં પણ ન કરી. કહેવા લાગ્યા, ‘ઘણાયમાં પોતાના શરીરની[...]

આરોગ્ય : વૃક્ષારોપણ વખતે…. : ડૉ. પ્રીતિ દવે

September 2, 2019|Tags: , , |

બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી માહોલ બરાબર જામે એટલે વૃક્ષારોપણની[...]

Go to Top