ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
Sri Ramakrishna Seva Samiti, Dhaneti
Dhaneti which is situated at 25 kms from Bhuj has a special place among the towns of Bhuj Taluka (County). There is a story behind starting of this centre due[...]
Sri Ramakrishna Vivekananda Centre Trust, Jamnagar
Functional since 1963, the birth centenary year of Swami Vivekananda, this Trust initially got registered with the name 'Shri Ramakrishna Vivekananda Centre' and was formally-inaugurated by Rev. Swami Ranganathanandaji Maharaj.[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निवार्णसुखं समृच्छति ।।70।। ત્યાર પછી મનનશીલ સાધક-મુનિએ ગુરુ પાસેથી આત્માના સ્વરૂપ વિશે વેદાંતનાં મહાવાક્ય સાંભળવાં જોઈએ. ત્યાર પછી તેનું મનન કરવું[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
મારા ગુરુદેવના જીવનમાં પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા ભાગ સુધી તેમણે સખત તપસ્યાઓ[...]
સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા પરના અંગ્રેજને બપોરે ૩.૪૦ વાગ્યે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः। महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्।।37।। ‘રજોગુણથી જન્મેલ એ ઇન્દ્રિયતૃષ્ણા-કામના અને ક્રોધ છે; એ બંને મહાભક્ષી અને મહાપાપી છે; તું એને અહીં (આ મનુષ્યજીવનમાં) વેરી તરીકે જાણી[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે. માનવજગતના નિમ્નસ્તરે મનુષ્ય મનુષ્ય સાથે[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા : ભગિની નિવેદિતા
અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે, તેમજ તેમની કન્યાને - (લેખિકાને)[...]
પ્રાસંગિક : સૃજનશીલતા અને યોગ : સ્વામી કૃષ્ણસખાનંદ
એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર આ બધા કોલેજમાં જે શીખ્યા[...]
પ્રાસંગિક : યોગ અને આત્મવિકાસ : સ્વામી શ્રીધરાનંદ
શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક સારું તેમજ નવું હોય તો[...]
સંસ્મરણ : મારી અમેરિકાની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન : ૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયેલ હોય છે. રામસીતા,[...]
આરોગ્ય : ઘઉંના જવારા એક રામબાણ ઔષધ : સંકલન
આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા કેટલાક ધાર્મિક મહોત્સવમાં પણ આ[...]
સંસ્મરણ : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
આ બાજુ પહેલાં તો રોજ બહારથી આવીને જ શ્રીમ.નાં દર્શન કરીને વાણીશ્રવણ કરતો. હવે એમની સાથે જ માૅર્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે સ્કૂલમાં ભણાવવાની જવાબદારી પણ આવી ગઈ. સાધુભક્તોની[...]
યુવજગત : યુવાનોને : અણ્ણા હજારે
દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યે સહાનુભૂતિ[...]
આત્મકથા : ‘એમ્સ’માં જશો ? : અરુણિમા સિન્હા
ગતાંકથી આગળ...... એમ્સમાં જવાનું સૂચન તો થયું. સૂચન કરનાર પણ નીકળી ગયા. હવે અમારી સ્થિતિ કફોડી થઈ. અહીંની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં અને તેના વહીવટમાં ફરિયાદનું કોઈ કારણ ન હતું. સારવાર[...]
પ્રાસંગિક : યોગ અને ટાઇમ મેનેજમેન્ટ : સ્વામી સર્વપ્રિયાનંદ
અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક માનવામાં આવે છે, તેમાં લેખક[...]
પત્રાવલી : કર્મયોગ અને ચિત્તશુદ્ધિ : સ્વામી સારદાનંદ
શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ જ કરવું હોય તો ભગવાન[...]
યોગ : વિદ્યાર્થીઓ માટે યોગ : શ્રી ભાણદેવ
યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો શીખી લીધા પછી એકલાં ન[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી
પ્રશ્ન : શું પ્રશ્ન પૂછવો એ એક કળા છે ? ઉત્તર : આપણા દેશમાં બંધારણે દરેક નાગરિકને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે. પરંતુ લોકો તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરતા નથી. સાચો કે[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
રાસલીલા શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર જગતને આપ્લાવિત કરી રહી હતી.[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ગ્રીષ્મ સંસ્કાર શિબિરમાં યોજાયેલ માતૃપિતૃ વંદના તાજેતરમાં દર વર્ષની જેમ ઉનાળુ વેકેશનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવેક હાૅલમાં તા.૬ થી ૨૬ મે, ૨૦૧૯ દરમિયાન બે બાળ સંસ્કાર[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૨૩મી જૂન, ૨૦૧૯ના રોજ અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો આશરે ૫૦૦ ભાવિકોએ લાભ લીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને શ્રીકૃષ્ણને મારવા આવ્યો. એની ખૂંધ[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : પ્રશ્નોત્તરી
પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ? ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન : જીવિત કરવી એ એક[...]
પ્રાસંગિક : દ્વાદશ – જ્યોતિર્લિંગસ્તોત્ર : સંકલન
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् ।।1।। अकालमृत्योः[...]




