ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં ત્યાં સુધી રહી શકે છે,[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 31-8-1959 સેવક - મહારાજ, વિરજાનો શો અર્થ છે? મહારાજ - જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું લક્ષ્ય છે, તમારે એવું જ[...]
સંસ્મરણ : જીવતો જાગતો ધર્મ – શ્રીરામકૃષ્ણદેવ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે એ ભારતીય આમજનતામાં વ્યાપક બની[...]
સંસ્મરણ : બેલુર યાત્રા – એક અધ્યાત્મ યાત્રા – એક અંતર્યાત્રા : શ્રીપન્નાબહેન પંડ્યા
(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.) શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની યાત્રા એટલે ચારધામ યાત્રા- (1)[...]
અધ્યાત્મ : નવધા ભક્તિ : શ્રીભક્તિબહેન પરમાર
ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ ભાવની સાધના છે. તેનું કેન્દ્ર[...]
સંશોધન : દૃઢ મનોબળ એ જ ઉપાય : શ્રી નલિનભાઈ મહેતા
23 વર્ષની ઉંમરે માઈકલ ફ્રેડ ફેલ્પ્સે આંતરરાષ્ટ્રિય રમતગમતની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. આ અમેરિકાના તરણવીરે બીજીંગ ઓલિમ્પિકમાં સાત વિશ્વવિક્રમ તોડ્યા અને આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એક જ ઓલિમ્પિક રમતમાં અનેક વખત[...]
પ્રાસંગિક : તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ : શ્રીમનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ છું. પવિત્ર અને કલ્યાણમય હું[...]
પ્રેરણાં : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા, શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા. સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન ત્રિજન્મ જમ્ । સ્નાનાત્ જન્મ સહસ્ત્રાખ્યં, હન્તિ રેવા ક્લો યુગે॥ સ્મરણ માત્રથી[...]
આરોગ્ય : જમતાં આવડે તેને બધું જ આવડે : વૈદ્ય શ્રીઅમિત તન્ના સ્વસ્થવૃત્ત
પહેલી વાર વાંચીએ ત્યારે આ વાક્ય થોડું અતિશયોક્તિભરેલું હોય એવું લાગે. બીજી વાર વાંચીએ તો એમ થાય કે ખાવા-પીવાથી થોડું કંઈ થાય ? ફરી એક વાર વાંચીએ તો એમ થાય[...]
ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ : શ્રીનરેન્દ્ર આર. પટેલ
દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી, કેટલા ફેરફાર થયા, અંતે કેવી રીતે તૈયાર થયો - તેનો[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના નિમિત્તે, મહાશિવરાત્રી- શિવપૂજનની રાત્રી, હોળી-રંગનો ઉત્સવ(વિષ્ણુ), રામનવમી- ભગવાન રામનો જન્મદિવસ,[...]
પ્રેરક કથા : દાર્જિલિંગનો નાનો નેપાળી બહાદુર : શ્રીસુરમ્ય યશસ્વી મહેતા
વહાલાં બાળકો ! તમને સહુને બહાદુર બનવું તો ગમે જ કે નહીં ? તમે એકી સાથે બોલી ઊઠશો- હા, અમારે તો વીર વિવેકાનંદ સ્વામી જેવા દેશપ્રેમી, નિસ્વાર્થ સેવાભાવી, સાહસિક બાળક[...]
પ્રાસંગિક : અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદજીએ ત્યાં ઠાકુરની છબીની સ્થાપના[...]
અહેવાલ : રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ વાર્ષિક અહેવાલ
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ દરમિયાન થયેલ રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૭મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ બપોરે ૩.૩૦[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં તા. ૫ જાન્યુઆરી, ૨૦૧૭, ગુરુવારે સંધ્યા[...]
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
कर्मेति कृत्स्नक्रिया ।।4।। સૂત્રાર્થ - કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે. વ્યાખ્યા - આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ ક્રિયાઓ કર્મ શબ્દથી કહી છે એવો સૂત્રનો અભિપ્રાય છે. આપણે જે કંઈ[...]
અમૃતવાણી : અહેતુકી ભક્તિ : શ્રીરામકૃષ્ણદેવ
બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી પીઓ તો મજાનું સાફ પાણી[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ મેં મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’ પછી શ્રીમાએ કપડાં બદલાવ્યાં અને[...]
વિવેકવાણી : બાહ્ય અને આંતરશુદ્ધિ : સ્વામી વિવેકાનંદ
કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ બણબણતી હશે, રસ્તાઓ ઉપરથી ધૂળ તેમાં પડતી હશે અને કંદોઈએ પોતે પણ[...]
સંપાદકીય : તંત્ર વિવેચન : સ્વામી સર્વસ્થાનંદ
તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં ભૈરવીચક્ર તથા પંચમકારોની મહત્તા છે.[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. મને એક વાર્તા યાદ આવે છે: એક[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની શક્તિ છે! એટલા મોટા પ્રતિભાશાળી[...]
ચિંતન : ભકિત – આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક વિદ્વાનો પણ અનેક પરિમાણો દ્વારા[...]
બોધ કથા : મન ચંગા : શ્રી ઈશ્વરભાઈ પરમાર
કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજાં જીવ-જંતુઓ અને પશુ-પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ તાકાત માણસના સંકલ્પમાં રહેલી છે.[...]
અધ્યાત્મ : સપનાં જેવો સંસાર : શ્રી ભક્તિબહેન પરમાર
‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા ભોગ અદૃશ્ય થઈ જાય છે[...]




