ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा । लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च ।।79।। તમે જ લક્ષ્મી છો, તમે જ ઈશ્વરી છો, તમે જ હ્રીં એટલે પ્રાણસ્વરૂપવાળાં માયાબીજ છો, તમે જ[...]
અમૃતવાણી : ચાર પ્રકારના જીવ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની માયા આ સંસાર છે એ[...]
વિવેકવાણી : ધર્મ એ જ ભારતનો જીવનપ્રવાહ : સ્વામી વિવેકાનંદ
આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રીય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહીં, એ ખરું છે કે નહીં, લાંબે ગાળે એ[...]
સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે મનને એકાગ્ર કરવું આવશ્યક છે. આ એકાગ્રતા માટે ધ્યાન જરૂરી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે છે : तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગયા અંકમાં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે ‘દુ :ખીદેવો ભવ’ના આદર્શ સાથે સેવા કાર્ય માટે લીધેલા નિર્ણય વિશે વાંચ્યું, હવે આગળ ... ખરા હૃદયના આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે સ્વામી વિરજાનંદ એક[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા
ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ... ૧૨. અમેરિકા : ૪ નવેમ્બર, ૧૮૯૯ : ગુરુવારની સાંજે અમે બન્ને ઘણી[...]
યુવા માર્ગદર્શન : સ્વામી પુરુષોત્તમાનંદ
યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે; યુવાન હિંમત[...]
બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન
અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની શક્તિ સાથે કઠિન તપશ્ચર્યા જોડાય[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ... નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક એ બન્નેને હેરાનપરેશાન કરી મૂકતો. નરેનના મિત્રોમાં વાંદરું, બકરી, મોર, કબૂતર અને[...]
મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) ગ્રીસનો અનુભવ (ગતાંકથી આગળ) એપ્રિલ ૨૦૦૭માં હું ગ્રીસની મુલાકાતે ગયો હતો ત્યારે મને થયેલ એક સુંદર અનુભવ પણ તમને કહેવા દો. એથેન્સમાં આવેલ એક્રોપોલિસ પર્વતના[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલે, એમ.જી. રાનડેથી શરૂ કરીને આ સુધારણાની ચળવળ ભારતના[...]
વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો એક ઉદાહરણ પર વિચાર કરીએ.[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં માનવ જીવનની ભયાવહતા, ઈશ્વરદર્શનનું તાત્પર્ય તેમજ શ્રીરામકૃષ્ણના ભાવાંદોલન વિશે ચિંતન કર્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે પતંગિયાની દુનિયાની વિશેષતા વિશે ટિયાના અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... લોલી (રોમાંચક જીવ) મારી રોમાંચક યાત્રાઓ શરૂ થતા પહેલાં મેં એકવાર બે બાળકોને[...]
પત્રો : સ્વામી તુરીયાનંદના પત્રો : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ : શરણમ્ મઠ, ૪-૧-૧૮૯૬ પ્રિય હરિમોહન, તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય છે કે અત્યાર સુધી હું જવાબ ન આપી શક્યો. શશી મહારાજની અસ્વસ્થતાને[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજનું શુભાગમન રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૮ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધી પધાર્યા હતા. રાજકોટ આશ્રમના પટાંગણમાં નવનિર્મિત[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।। હે સ્તોતાઓ! આપ પરસ્પર હળી-મળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ કરો. આપના મનની જેવી વિચારધારાવાળા[...]
અમૃતવાણી : જતો મત તતો પથ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે જઈ શકાય. બધી નદીઓ જુદી[...]
વિવેકવાણી : સૂર્યનાં કિરણોની નિષ્પક્ષતા : સ્વામી વિવેકાનંદ
હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું... ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે[...]
સંપાદકીય : માનવજીવનનો પાયો – ધર્મ : સ્વામી સર્વસ્થાનંદ
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા પ્રાપ્ત કરી શકે છે; પરંતુ[...]
દીપોત્સવી : ધર્મની વિવિધ વ્યાખ્યાઓ : સંકલન
વ્યાકરણ શાસ્ત્રો મુજબ ‘ધર્મ’ શબ્દનો મૂળ સ્રોત धृञ् ધાતુ છે. આ धृञ् ધાતુનો અર્થ છે ધારણ કરવું, ટકાવવું, નિભાવવું. જ્યારે धृञ् ધાતુ સાથે मन् પ્રત્યય જોડાય છે ત્યારે धर्म શબ્દની[...]
દીપોત્સવી : હિન્દુ ધર્મનાં તીર્થો : સંકલન
ચારધામ ૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની સાથે કુબેર, ઉદ્ધવ, નારદ, શ્રીદેવી,[...]
દીપોત્સવી : જૈન ધર્મ : સંકલન
પ્રારંભિક હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે. પ્રાચીન ભારતમાં એવા અદ્ભુત મહાત્માઓ[...]
દીપોત્સવી : બૌદ્ધ ધર્મ : સંકલન
પ્રારંભિક ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત હતાં અને ટીકાકારો, વાદ-વિવાદીઓ, કર્મકાંડીઓ[...]




