ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : જરથોસ્તી ધર્મ : સંકલન
પ્રારંભિક અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો જરથુષ્ટ્રે પાપનાં ઊંડાં મૂળ તપાસી[...]
દીપોત્સવી : યહૂદી ધર્મ : સંકલન
પ્રારંભિક પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ કર્યો ત્યાર પછીથી યહૂદીપ્રજા વિખરાઈ[...]
દીપોત્સવી : તાઓ ધર્મ : સંકલન
આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ. ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં થયો હતો. તેમનું બાળપણનું નામ[...]
દીપોત્સવી : કોન્ફ્યૂશિયસ ધર્મ : સંકલન
ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે નવો ધર્મ સ્થાપનાર ન હતા.[...]
દીપોત્સવી : શિન્ટો ધર્મ : સંકલન
જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને લગાડવામાં આવ્યું છે. આ ધર્મના[...]
દીપોત્સવી : ખ્રિસ્તી ધર્મ : સંકલન
૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર, સંતોનો ઉપદેશ, અન્ય પ્રજાઓ સાથેના[...]
દીપોત્સવી : ઈસ્લામ ધર્મ : સંકલન
પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું મિશ્રણ જોવામાં આવે છે. અરબ[...]
દીપોત્સવી : સૂફીવાદ : સંકલન
પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ મળ્યો હતો - એક કુરાનમાં[...]
દીપોત્સવી : શીખ ધર્મ : સંકલન
પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. નવા ધર્મના આ આગમને અને[...]
દીપોત્સવી : સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ : સ્વામી આત્મસ્થાનંદ
નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. મનુષ્યની સ્વભાવસિદ્ધ[...]
દીપોત્સવી : મુક્તિનો માર્ગ – જૈન ધર્મ : કુમારપાળ દેસાઈ
જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી.[...]
દીપોત્સવી : હિંદુ અને ઇસ્લામ ધર્મમાં કર્મવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ
‘કર્મ તેરે અચ્છે હૈં તો, કિસ્મત તેરી દાસી હૈં નિયત તેરી અચ્છી હૈં, તો ઘરમેં મથુરા કાશી હૈં’ શાયરીના પ્રથમ મત્લામા કર્મની વાત છે. સારા કર્મ કરનાર માટે નશીબ તેની[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् । पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।। ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર વિરાજેલ બ્રહ્માજી આદિ દેવતાઓથી પૂજિત; પદ્મ, અંકુશ, ધ્વજા તેમજ સુદર્શન વગેરે મંગલકારી[...]
અમૃતવાણી : સદ્ગુરુ ઈશ્વરપ્રેરિત હોય છે : શ્રીરામકૃષ્ણદેવ
‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક ન લાગે. જો એક લોહચુંબક[...]
વિવેકવાણી : હિન્દુધર્મની વિશેષતા : સ્વામી વિવેકાનંદ
ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે, છતાં આજ સુધી[...]
સંપાદકીય : નારી શક્તિ : સ્વામી સર્વસ્થાનંદ
સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો તે છે ભારત. પ્રાચીન વૈદિકકાળમાં[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ... આ બે શ્લોક પછી મેં અગાઉ ઉલ્લેખ કરેલ ૬૪મો શ્લોક આવે છે. એ કહે છે. रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા અને શાંતિ છવાયેલી હતી. નર્તકીઓના[...]
સંસ્મરણ : શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર
ગયા અંકમાં કાકા નીલમાધવના મૃત્યુ સમયે શ્રીશ્રીમાની વ્યગ્રતા વિશે અને જમાઈ પ્રમથની બિમારીના પ્રસંગ વિશે વાંચ્યું, હવે આગળ... ચા લઈને મિત્રે દરવાજો બંધ કર્યો. બન્ને ચા-પાણી લેતાં લેતાં વાતો કરવા[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) આ પહેલાંના અંકમાં ત્રણ પ્રકારની રાજનીતિ અને ત્રણ ગુણોના વિવેચન અંગે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનું ચિંતન જોયું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક[...]
વ્યક્તિત્વ વિકાસ : યુવા માર્ગદર્શન : સ્વામી પુરુષોત્તમાનંદ
યુવાનની સંપદા યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો તમે યુવાનીની તાજગીથી છલકતા જુવાન[...]
વ્યક્તિત્વ વિકાસ : સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા : સ્વામી નિખિલેશ્વરાનંદ
નોંધ : અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશનના ઉપક્રમે ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ Nurturing Relationships: The Art of Caring & Sharing એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદ, સચિવ, રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ મેમોરિયલ,[...]
વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે આપણે ઉદાહરણોની શૃંખલાને ધ્યાનમાં રાખીને[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ... ધર્મ : પુન :દૃઢિકરણ ઈ.સ.પૂર્વે બીજી સદીમાં લખાયેલ મનુસ્મૃતિ પર[...]
સમાજ : રિલિજીયન અને ધર્મ : સંકલન
નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ પૈકીના આ નિબંધનું શ્રી સુરમ્ય[...]




