આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અત્યાધુનિક ચીન : સ્વામી દુર્ગાનંદ

August 1, 2015|Tags: , |

રસ્તાઓ અને બસ સુવિધાઓ ચીનના બસ સ્ટેશન પર પણ કેટલી સુવિધાઓ! આરામદાયક વિશ્રાંતિકા, નજીકમાં સુગમ્ય ટિકિટ બારીઓ, વિશાળ જગ્યા, સ્વચ્છ ઉપાહાર ગૃહ અને દુકાનો, સરકતો દાદરો અને પૈસા મેળવવા માટે[...]

સંસ્કૃતિ : કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ : સ્વામી પ્રભુસેવાનંદ

August 1, 2015|Tags: , , |

ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું. વિદેશી આગંતુકો સાથે એ સંન્યાસી[...]

નકારાત્મક તણાવથી બચો : સ્વામી ગોકુલાનંદ

August 1, 2015|Tags: , |

ગયા અંકમાં આપણે ‘વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો’ એ સૂત્ર વિશે ચિંતન કર્યું, હવે આગળ... કેવળ કઠિન પરિશ્રમ કરનારને જ વિભિન્ન માનસિક તણાવ થાય છે એવું આપણે વિચારવું[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

August 1, 2015|Tags: , , , |

આ પહેલાંના અંકમાં ચૈતન્ય અને ચેતનાનો ભેદ તેમજ સ્વામી પ્રમેશાનંદના વિનોદી વ્યક્તિત્વ વિશેના પ્રસંગો જોયા, હવે આગળ... ૧૭-૧૦-૫૮ મહારાજ - ‘બે વસ્તુઓ છે- એક જડ અને બીજી ચેતન. હવે તમે[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

August 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ ... ૧૦. અમેરિકા : ૧૮[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂરરાહતકાર્ય તા ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૧૫ એમ બે દિવસ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાના કુકાવાવ, લિલિયા, ધારી, બગસરા અને સાવરકુંડલા તાલુકાનાં બોરાળા, સોનારિયા, નાના[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2015|Tags: , , |

देवानामसि वह्नितमः पितॄणां प्रथमा स्वधा । ऋषीणां चरितं सत्यमथर्वाङ्गिरसामसि ।।8।। હે પ્રાણ! યજ્ઞ સમયે દેવોને આપવામાં આવતા બલિદાનોનો તમે શ્રેષ્ઠ અગ્નિ છો. પિતૃઓ માટે પ્રથમ સ્વધા છો. અથર્વાંગિરસ વગેરે ઋષિઓએ[...]

અમૃતવાણી : ભક્તિ જ સાર વસ્તુ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2015|Tags: , , |

ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨, ૨૬મી નવેમ્બર. થોડી વાર પછી[...]

વિવેકવાણી : વિશ્વધર્મ પરિષદ, શિકાગોમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન : સ્વામી વિવેકાનંદ

September 1, 2015|Tags: , , |

અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, ...આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા[...]

સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2015|Tags: , , |

સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે આ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ કેવળ બાહ્ય સ્રોતો દ્વારા થતી નથી.[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું. यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः। इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ।।60।।   ‘હે કુન્તીપુત્ર, પૂર્ણતા[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં વિવેકાનંદ યુનિવર્સિટી, સારદાપીઠ, સારદામઠ વગેરેની સ્થાપનાની ભૂમિકા વિશે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને તેમણે (સ્વામી વિરજાનંદે) એક વખત જે કાંઈ લખ્યું હતું તેમાંથી પોતાના દેહની[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ ... ૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ : કાલે અમે ત્રણેય એક સાથે બેઠાં હતાં ત્યારે સ્વામીજી આવ્યા[...]

સંસ્કૃતિ : કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ : સ્વામી પ્રભુસેવાનંદ

September 1, 2015|Tags: , , |

અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે છે. અનેક પુરાણ ગ્રંથોમાં આ કથા અલગ અલગ રીતે રજૂ[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત જીવન આપ્યું છે. વાચકો માટે[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

September 1, 2015|Tags: , , , , |

તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને પોતાના સમયકાળમાં માર્ગદર્શન પણ આપી[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

September 1, 2015|Tags: , , , , |

ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો - એક પુત્ર અને એક પુત્રી બાળપણમાં જ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી એમણે[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ... એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી જઈ શકીશ?’ મેં જવાબ આપ્યો, ‘મા, શા માટે ન જઈ શકું?’ એમણે[...]

અત્યાધુનિક ચીન : સ્વામી દુર્ગાનંદ

September 1, 2015|Tags: , |

ગયા અંકમાં ચીનના રસ્તા, બસ સુવિધા ઈત્યાદિ વિશે વાંચ્યું, હવે આગળ ... સાધારણ અવલોકન આ દેશ ખરેખર સ્વચ્છતાવાળો છે. રસ્તામાં, સાર્વજનિક જગ્યા, પર્યટક સ્થળો તેમજ ગુફાઓ અને સીટી બસમાં બધે[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

September 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ ઇ.સ.પૂ. ૧૦મી સદીમાં લોકાયત તરફથી વર્ણપ્રથામાં રહેલ અસમાનતા પર પ્રથમ[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

September 1, 2015|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી ભિન્ન છે, કારણ કે રોગાણુ[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2015|Tags: , , , |

આ પહેલાંના અંકમાં અખંડ ચૈતન્ય તેમજ બ્રાહ્મણત્વના ખ્યાલો વિશે ચિંતન કર્યું, હવે આગળ... ૨૩-૧૦-૫૮ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સવારે ટહેલીને આવ્યા અને એમણે પોતાનો એક-એક ઝભ્ભો કાઢતાં કાઢતાં કહ્યું, ‘પ્રાણીઓનું જીવન[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

September 1, 2015|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... પતંગિયાં મારા પોતાના વિચારોમાં ખોવાઈને હવે આગળ ક્યાં પહોંચીશ, કેવા કેવા[...]

મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

September 1, 2015|Tags: , |

(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રિય યુવા સંમેલનમાં આપેલ વ્યાખ્યાનના[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન, ભજન, કીર્તન ઇત્યાદિ થયાં હતાં. ઘણી મોટી[...]

Go to Top